Webdunia - Bharat's app for daily news and videos

Install App

Yami Gautam Birthday: એક્ટ્રેસ બની ગઈ નહી તો અત્યારે કોર્ટના ચક્કરમાં કાપતી રહેતી

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2023 (08:17 IST)
બૉલીવુડ બ્યુટી યામી ગૌતમએ 2012માં ફિલ્મ વિક્કી ડોનરથી ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મ હિટ સિદ્ધ થઈ અને યામીના કામ અને સુંદરતા બન્નેના ખૂબ વખાણ મળ્યા. આ સુંદર એક્ટ્રેસને ઈંડસ્ટ્રીમાં 10 વઋષ થઈ ગયા છે. પડદા પર અમે યામીને ગયા સમયે અભિષેક બચ્ચન સાથે 'દસવી' અને તે પહેલા 'એ થર્સડે" 'માં જોયા હતા. ગયા વર્ષે પણ યામી તેના લગ્નને લઈને ચર્ચામાં રહી હતી. તેણે 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા.આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે યામી પણ હતી. જો કે તેના ચાહકો યામીના જીવન વિશે ઘણું બધું જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે જો યામીએ અભિનય ન કર્યો હોત તો આજે શું કરી શકત? અમે કહીએ છીએ, તે 'કોર્ટમાં ચક્કર લગાવી રહી હશે'
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જન્મી યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મોના ડાયરેકટર છે. યામીની ભરતાર ચંડીગઢમાં થઈ છે. યામીનુ જન્મ 28 નવેમ્બર 1988ના રોજ જન્મેલી અને તેની માતાનું નામ અંજલિ ગૌતમ છે. યામી વિશે એક રસપ્રદ માહિતી એ છે કે બોલિવૂડમાં આવતા પહેલા તેણે કન્નડ, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
નાની બહેન પણ અભિનેત્રી છે
યામીની બહેન સુરીલી ગૌતમ પણ પંજાબી ફિલ્મોની અભિનેત્રી છે. તેણે 'પાવર કટ'થી પંજાબી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.
(Edited By-Monica Sahu) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

Year Ender 2024: વર્ષ 2024માં ફિટ રહેવા માટે લોકોએ સૌથી વધુ કર્યા આ યોગાસનો, મળ્યા ઘણા ફાયદા

વિટામિન ડીની ઉણપ દૂર કરતા ઇન્જેક્શનથી રહો સાવધ, કિડનીમાં થઈ શકે છે પથરી

First Week Pregnancy Signs: પ્રેગ્નેંસીના પ્રથમ વીકમા શું શું હોય છે? શરૂઆત ના લક્ષણો સારવાર

આગળનો લેખ
Show comments