Festival Posters

HBD Tina Dutta- ટીના દત્તાએ કો એક્ટર પર લગાવ્યું હતુ શૂટિંગના સમયે ખોટા રીતે છૂવવાના આરોપ

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2023 (09:40 IST)
ટીવી સીરિયલ ઉતરન ફેમ ટીના દત્તા ટીવી શો ડાયનમાં લીડ રોલમાં નજર આવી રહી છે. ટીનાએ શોમાં તેમના કોસ્ટાર મોહિત મલ્હોત્રા પર ખોટા રીતે છૂવવાના આરોપ લગાવ્યું છે. રિપોર્ટ મુજબ ટીનાએ મોહિત પર ઈંટીમેટ સીનના સમયે ખોટી રીતે છૂવવાના આરોપ લગાવ્યું છે. 
ટીના એ આ ઘટના પછી સેટ પર રડતા જોવાયું. ટીના એ કહ્યું છે કે શૂટિંગના સમયે ઘણી વાર કો એક્ટરના કારણે તેને પરેશાની ઉઠાવવી પડી છે. ખબર છે એ ફાયનના સેટ પર શૂટિંગનાઅ સમયે ટીના અને મોહિતના વચ્ચે એક ઈંટીમેટ સીન સીન શૂટ કરાઈ રહ્યું હતું ત્યારે શૂટિંગના સમયે જ મોહિતે ટીનાને ખોટી રીતે ટ્ચ કર્યું જ્યારબાદ ટીનાએ મોહિતના સામે સીરિયલના પ્રોડકશન ટીમને જણાવ્યું. ટીમએ મોહિતને ઘણી વાર વાર્નિગ આપી પણ મોહિત તેની હરકતથી નહી માન્યું. 
ટીનાએ રિપોર્ટસને કંફર્મ કરતા કહ્યું, જયારે અએ એક ટીવી શોની શૂટિંગ કરે છે, તો અમે ઘણી બધી પરેશાનીઓ આવે છે., કેટલીક નાની, કેટલીક મોટી તો કઈક ખૂબ ખરાબ. મે તે પરેશાનીઓ વિશે પ્રોડકશન ટીમથી વાત કરી છે અને તે ખૂબ સપોર્ટિવ છે. હું આટલા વર્ષો પછી બાલાજીની સાથે કામ કરીને ખુશ છુ% અને હવે આ મુદ્દા ઉકેલવાના કામ તેની પર જ મૂકૂં છું.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

આગળનો લેખ
Show comments