Biodata Maker

કેટલી સુંદર બાળકી છે તેના માટે તો એક નાનકડો રાજકુમાર શોધવુ પડશે... બાલિકા વધુ 2 નો ટીજર રીલીજ

Webdunia
સોમવાર, 28 જૂન 2021 (20:51 IST)
કલર્સ ટીવી શો બાલિકા વધુને આજે પણ દર્શક યાદ કરે છે. સમાજની કુપ્રભાને દર્શાવતા આ શોના બીજા સીજનનો ઈંતજાર ફેન લાંબા સમયથી કરી રહ્યા હતા. તેથી હવે બાલિકા વધુ 2 નો ટીઝર સોશિયલ મીડિયા 
પર સામે આવ્યો છે અને જોતા જ જોતા વાયરલ પણ થઈ રહ્યુ છે. 
 
બાલિકા વધુ 2 ટીઝર 
બાલિકા વધુ 2 નું ટીઝર કલર્સના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર શેયર કરવામાં આવ્યું છે. ટીઝરની શરૂઆતમાં, એક સુંદર નાનકડી છોકરી ટોડ્લરથી ચાલતી નજરે પડે છે. એક જોઈ મહિલા કહે છે - કેટલી સુંદર સુંદર બાળક છે, આ માટે તો એક નાનકડો રાજકુમાર શોધવો પડશે.' આ પછી, ટીઝરમાં એક નાની છોકરી દુલ્હનના અવતારમાં જોવાય છે.
 
 
શું છે કેપ્શન 
ટીઝરની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'બાળ લગ્ન એ  કુપ્રથા છે જે સમાજમાં હજી જીવંત છે. તેને નાબૂદ કરવા માટે જન્મ લીધો છે એક નવી આનંદી એક નવી બાલિકા વધુએ. જણાવીએ કે બાલિકા વધૂ 2 ની સીઝનની ટેગલાઇન છે 'કચ્છી ઉમર કે પક્કે રિશ્તે'.
 
શું છે સોશ્યલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા
'બાલિકા વધુ 2' ના ટીઝરના ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે.  ઘણાં સોશ્યલ મીડિયા યુઝર્સે કમેન્ટમાં લખ્યુ કે તે સીજનના આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમજ કેટલાક ફેંસએ પૂછ્યુ કે શું આ વખતે શોમાં  સિદ્ધાર્થ શુક્લા શોમાં જોવા મળશે. જણાવી દઈએ કે આ વખતે શ્રેયા પટેલ, વંશ સયાની, રિદ્ધિ નાયક શુક્લા, કેતકી દવે, સીમા મિશ્રા, અંશુલ ત્રિવેદી અને સુપ્રિયા શુક્લા મુખ્ય ભૂમિકામાં જોવામાં આવશે. 
 
બાલિકા વધુની શરૂઆત 2008 માં થઈ હતી
ઉલ્લેખનીય છે કે બાલિકા વધુની શરૂઆત 2008 માં થઈ હતી. આ શો આનંદીની વાર્તા દર્શાવવામાં આવી હતી, જે બાળપણમાં લગ્ન કરે છે. આ શોને દર્શકોએ ખૂબ પસંદ કર્યો. શોમાં અવિકા ગૌર, અવિનાશ મુખર્જી, પ્રત્યુષા બેનર્જી, સુરેખા સિકરી, અનૂપ સોની, સ્મિતા બંસલ અને શશાંક વ્યાસ મહત્વની ભૂમિકામાં હતા. તે જ સમયે, સિદ્ધાર્થ શુક્લા પણ શોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

આગળનો લેખ
Show comments