Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aryan Khan Drug Case: હાજરી આપવા માટે NCB ઓફિસ પહોંચ્યા આર્યન ખાન, હાઈકોર્ટે બેલ વખતે મુકી હતી આ શરત

Webdunia
શુક્રવાર, 5 નવેમ્બર 2021 (14:29 IST)
આર્યન ખાન ડ્રગ કેસ(Aryan Khan Drug Case) માં જામીન (Bail) આપતી વખતે બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court) દ્વારા મૂકવામાં આવેલી શરતોમાંની એક મુજબ, બ્યુરો નાર્કોટિક્સ કંટ્રોલ એજન્સી સમક્ષ (NCB).તેને સાપ્તાહિક (દર શુક્રવારે) હાજરી નોધાવવી પડશે. 
 
આર્યન ખાનને કોર્ટે શરતો સાથે જામીન આપ્યા હતા. આ મુજબ તેણે દર શુક્રવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે મુંબઈમાં NCB ઓફિસમાં હાજર થવું પડશે. આર્યન ખાન 30 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવ્યો હતો. કોર્ટે આર્યન ખાનને જામીન આપવા માટે 14 શરતો મૂકી હતી. 

સંબંધિત સમાચાર

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments