Festival Posters

COVID પૉઝિટિવ થયા અક્ષય કુમાર, પોતાને આઈસોલેટ કર્યા; અંબાણી લગ્નમાં હાજરી આપશે નહીં

Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2024 (16:03 IST)
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ખૂબ જ ચર્ચામાં છે. વાસ્તવમાં તેની ફિલ્મ 'સરફિરા' 12 જુલાઈના રોજ રીલિઝ થઈ છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે અક્ષયની તબિયત નોંધપાત્ર રીતે બગડી છે અને તે કોવિડ પોઝિટિવ થઈ ગયો છે. આ કારણોસર, તે આઈસોલેટ થઈ ગયો છે અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપશે નહીં.
 
આ રીતે અક્ષય કુમારને કોવિડ થયો
આ વિશે વાત કરતાં અક્ષયની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, 'અક્ષય કુમાર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સરફિરાનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો હતો. આ દરમિયાન તેમની તબિયત બગડી હતી. પછી જ્યારે તેને ખબર પડી કે તેની પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ મેમ્બર કોવિડ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.

પછી તેણે પોતાની test નું નક્કી કર્યું. ત્યારબાદ 12મી જુલાઈએ અક્ષય કોવિડ પોઝિટિવ આવ્યો હતો. આવી સ્થિતિમાં, તે અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી શકશે નહીં, જેના માટે અનંત તેને વ્યક્તિગત રીતે આમંત્રણ આપવા આવ્યો હતો. તે દુઃખદ છે, પરંતુ અક્ષય એક જવાબદાર વ્યક્તિ છે. આવી સ્થિતિમાં, તેણે તરત જ પોતાને બધાથી અલગ કરી દીધા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

આગળનો લેખ
Show comments