Webdunia - Bharat's app for daily news and videos

Install App

એવુ લાગી રહ્યુ હતુ કે તે આંખો વડે દુષ્કર્મ કરી રહ્યો છે - ઈશા ગુપ્તા

Webdunia
શનિવાર, 6 જુલાઈ 2019 (17:24 IST)
એક દિવસ પહેલા જ ઈશ ગુપ્તાની ફિલ્મ વનડે જસ્ટિસ ડિલીવર્ડ રજુ થઈ છે. આ ફિલ્મમાં તેમની સાથે અનુપમ ખેર જોવા મળી રહ્યા છે. ફિલ્મના રજુઆત પછી ઈશા પોતાના મિત્રો સાથે ડ્રિક્સ પર ગઈ હતી પણ તેનુ આ ફન ટાઈમ કોઈ સારો ન રહ્યો. તેણે પોતાનો એક્સપીરિયંસ સોશિયલ  મીડિયા પર શેયર કર્યો છે. 
 
ઈશાએ એક હોટલ વ્યવસાયી રોહિત વિગ પર કથિત રૂપે ખોટો વ્યવ્હાર કરવાનો આરોપ લગાવ્યો છે. ઈશાએ કહ્યુ કે રોહિત દ્વારા તેને જોયા કરવુ એ દુષ્કર્મ કરવા જેવો અનુભવ હતો. ટ્વીટ કરતા ઈશાએ લખ્યુ, "જો દેશમાં મારા જેવી એક મહિલા જ અનસેફ અનુભવ કરે છે તો બાકી છોકરીઓ શુ અનુભવ કરતી હશે.  અહી સુધી કે મારી સાથે તો બે સિક્યોરિટી ગાર્ડ હતા પણ મને એવુ મહેસુસ કર્યુ જેવુ કે મારી સાથે રેપ થયો હોય. રોહિત વિગ તુ એક સુઅર છે.  તે આ ગંદકીનો જ હકદાર છે. 

<

If a woman like me can feel violated and unsafe in the county, then idk what girls around feel. Even with two securities around I felt getting raped.. #RohitVig you’re a swine.. he deserves to rot

— Esha Gupta (@eshagupta2811) July 5, 2019 >
 
એક અન્ય ટ્વીટમાં ઈશાએ લખ્યુ "રોહિત વિગ જેવા વ્યક્તિ જ જવાબદાર છે. જેને કારણે મહિલાઓ ખુદને ક્યાય પણ સુરક્ષિત મહેસૂસ કરતી નથી.  તુ તારી આંખો સાથે મારી આસપાસ હાજર હતો અને તારુ આંખો ફાડીને જોવુ જ પુરતુ હતુ."

<

Men like Rohit vig, are the reason women don’t feel safe any where. You around me with your eyes and stares was enough

— Esha Gupta (@eshagupta2811) July 5, 2019 >
આ ઉપરાંત તેણે ઈસ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ શેયર કરી જેમા તેમણે લખ્યુ 'કેટલાક લોકો ખૂબ જ અસભ્ય હોય છે. લાગે છે કે તો ક્યારેય નહી સીખે કે અજાણ્યા લોકો સાથે કેવી રીતે વ્યવ્હાર કરવો જોઈએ.  આ લોકોને સભ્યતા સીખવાડવાની જરૂર છે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Watch: @egupta calls out a stranger as he makes her uncomfortable at a restaurant.

A post shared by Zoom TV (@zoomtv) on



ઈશાએ એક વ્યક્તિનો વીડિયો શેયર કરતા લખ્યુ, 'મારી અગાઉની પોસ્ટ વિશે.. આ માણસ બિલકુલ આંખો વડે મારો રેપ કરી રહ્યો હતો. થેંક્સ ગોડ કે મારી સિક્યોરિટી આ સ્થિતિમાં આટલી શાંત અન સજગ હતી.  શુ કોઈ આ વ્યક્તિને ઓળખે છે.   આ વ્યક્તિને 3 વાર તેની વર્તણૂંક સુધારવાનુ કહેવામાં આવ્યુ.  ત્યારપછી મારી સાથે બે ગાર્ડ રહ્યા.  સિક્યોરિટી કૈમરા દ્વારા તેને કંફર્મ કરી શકાય છે. કોણ છે આ ભવિષ્યનો બળાત્કારી.' ઈશાએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે તેની સાથે દુર્વ્યવ્હાર કરનારો આ વ્યક્તિ ગોવામાં એક હોટલનો માલિક છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

આગળનો લેખ
Show comments