Publish Date: Fri, 21 Dec 2018 (15:18 IST)
Updated Date: Fri, 21 Dec 2018 (15:21 IST)
ફિલ્મ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ આ ફિવસો ફિલ્મોમાં ઓછા અને સોશિયલ મીડિયા પર વધારે જોવાઈ છે. તેમના હૉટ ફોટોથી તે સનસની મચાવે છે. ઠંડના દિવસોમાં ઈશા ગુપ્તાએ હૉટ ફોટાએ તાપમાન વધાર્યુ છે.
તાજેતરમાં ઈશાએ તેમના બોલ્ડ અંદાજ વાળી તેમના ઑફિશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટથી શેયર કર્યા છે જે તેના ફેંસને ખૂબ પસંદ આવી રહ્યા છે.
આ ફોટામાં તેને પ્રિટેંડ મોનોકની પહેરે છે અને તેનાથી મેચ જેકેટ પણ જોવાઈ રહ્યું છે. લૉંગ ઈયરિંગ્સ અને લાઈટ મેકઅપ ઈશાની સુંદરતાને નિખારી રહ્યું છે.
webdunia
Publish Date: Fri, 21 Dec 2018 (15:18 IST)
Updated Date: Fri, 21 Dec 2018 (15:21 IST)