Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 March 2025
webdunia

જુઓ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના બીજું વેડિંગ રિસેપ્શનના ફોટા

જુઓ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના બીજું વેડિંગ રિસેપ્શનના ફોટા
, ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (18:04 IST)
બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અમેરિકી સિંગર નિક જોનાસની સાથે 1-2 ડિસેમ્બરને જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન બંધનમાં બંધ્યા હતા. પ્રિયંકા નિક આ શાહી લગ્નમાં નજીકી મિત્ર અને પરિવાર વાળા શામેલ થયા હતા. લગ્ન પછી પ્રિયંકાએ 4 ડિસેમ્બરએ દિલ્લીમાં એક વેડિંગ રિસેપ્શન આપ્યું હતું જેમાં ભારતના પ્રધાનમંત્રી મોદી પણ આવ્યા હતા. 
webdunia
19 ડિસેમબરે નિક પ્રિયંકા તેમના લગ્નના બીજું રિસેપ્શન મુંબઈ જે ડબ્લયૂ મેરિયટ હોટલમાં આપ્યું. આ રિસેપ્શન સ્પેશલી મીડિયા અને પરિવાર માટે રાખ્યું હતું. આ સમયે પ્રિયંકા ખૂબ સુંદર લાગી રહી છે. 
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તૈમૂરના લગ્નને લઈને આ ખબર છે ચોંકાવનારી, 20 વર્ષ પછી આ પરિવારની છોકરી બનશે કરીનાની વહુ