Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મThe Songs of Scorpions નું ટ્રેલર રિલીઝ

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2023 (11:58 IST)
The Songs of Scorpions: બૉલીવુડની મહાન એક્ટર ઈરફાન ખાન 29 એપ્રિલ 2020ને આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. આજે પણ તેમના ફેંસ તેમની ફિલ્મોને જોઈને તેમની એક્ટિંગના વખાણ કરે છે. તેથી ઈરફાન ખાનના ફેંસ માટે એક ખૂબ શાનદાર અવસર છે. એક વાર ફરીથી તે તેમના ફેવરેટ સ્ટારને મોટા પડદ પર જોઈ શકે છે. ઈરફાનની ત્રીજી પુણ્યતિથિથી પહેલા તેમની ફિલ્મ ધ સોંગ્સ ઑફ સ્કોર્પિયન્સ' (ધ સોંગ્સ ઑફ સ્કોર્પિયન્સ) 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. દિવંગત અભિનેતા ઈરફાનના પુત્ર બાબિલ ખાને આ વાત ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
 
ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટ્રેલર શેર કરતાં બાબિલે લખ્યું, "પ્રેમ, જુસ્સો અને વિશ્વાસઘાતની હૃદયને હચમચાવી દેનારી વાર્તા. #TheSongOfScorpionsનું ટ્રેલર આવી ગયું છે."
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babil (@babil.i.k)

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments