rashifal-2026

મંગળવારે જન્મેલા લોકોની આ 14 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
મંગળવાર, 20 માર્ચ 2018 (04:57 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી અસર પડે છે. જાણો મંગળવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
 
1. મંગળવારે જન્મેલા લોકો બહાદુર, સ્માર્ટ અને સક્રિય હોય છે. 
2. તમે લોકો હમેશા લોકોની મદદ કરવા તૈયાર છે. પરોપકારી પણ હોય છે
3. તેઓ દરેક કામ અત્યંત ગંભીરતાથી કરે છે. 
4. આ દ્વેષી પ્રકારના હોય છે કારણ કે તેમને મુશ્કેલીઓ ઘેરી રાખે છે. 
5. તે લોકોને  ખોટી વાત સહન નહી કરતા, તેથી તેને ગુસ્સો પણ વધારે આવે છે. 
6. તે ઈમાનદાર હોય છે. સાચુ બોલે છે અને તેથી પોતાના બળ પર જ સફળતા મેળવે છે. 
7. તેને લગ્જરી લાઈફ જીવવું સારું લાગે છે તેથી તેમની પાસે ગાડી, ઘર બધું હોય છે. 
8. તે લોકો આ સોશલ નહી હોય છે અને ભગવાનમાં પણ વિશ્વાસ રાખે છે. 
9. તેઓ  સરળતાથી કોઈને માફ નહી કરતા, જે એક વાર તેમની નજરથી ઉતરી ગયા તો પછી તેમના દિલમાં જગ્યા બનાવી નહી શકતા. 
10.તેઓ  ખર્ચીલા હોય છે અને પોતાના નિર્ણય પોતે છે. 
11.તેમનું લગ્નજીવન સુખમય હોય છે,મોટેભાગે તેમને સુંદર જીવનસાથી મળે છે. 
12. તેમની સૌથી મોટી ખામી છે કે તે લોકો કોઈ વસ્તુથી ખૂબ જ જલ્દી ચીજોથી ઉબાઈ જાય છે.
13. તેઓ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, પરિણામે હંમેશા લોકો તેમના વિશે ખોટી ધારણા બાંધી લે છે. 
14. મંગળવારે જન્મેલા લોકોની એક ખાસિયત હોય છે, કે તેમે ભીડથી જુદો પાડે છે.  

ઉપાય - રોજ ગણપતિ મંત્ર ૐ ગણં ગણપતેય નમો નમ: નો 11 વાર જપ કરો 
કાલે એટલે કે બુધવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ બુધવારે થયું છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભાજપના નવા પ્રમુખ પદ માટે નીતિન નવીને ભર્યું ફોર્મ, પ્રસ્તાવકોમાં પીએમ મોદીનું પણ નામ

મારો દીકરો બે કલાક સુધી ચીસો પાડતો રહ્યો, લોકો વીડિયો બનાવી રહ્યા હતા... ટેક્સી ડ્રાઈવરનું 70 ફૂટ ઊંડા ખાડામાં મૃત્યુ

પત્ની ફોન પર બીજા પુરુષો સાથે લાંબી વાતચીત કરતી હતી, પતિએ કહ્યું - મેં ઘણું સમજાવ્યું...

નાના ભાઈને બચાવવા હોય તો શારીરિક સંબંધ બનાવો, પાપ દૂર કરવાના નામે મામાએ પોતાની જ ભાણેજ પર બળાત્કાર

આ વિદ્યાર્થી છે કે ગુંડાઓ ? અમદાવાદમાં ફરી એકવાર વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને પર કર્યો ચપ્પુ અને પાઈપથી હુમલો

આગળનો લેખ
Show comments