Publish Date: Tue, 20 Feb 2018 (12:03 IST)
Updated Date: Tue, 20 Feb 2018 (12:23 IST)
હિન્દુ ધર્મમાં દરેક વાર મુજબ કેટલાક ધાર્મિક ઉપાયો એટલે કે ટોટકા જણાવેલા છે.. આજે અમે તમને આવાજ કેટલાક ઉપાયો બતાવીશુ જેને કરવાથી ક્યારેય તમારા ઘરમાં પૈસાની કમી નહી આવે..