Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hand Palmistry - સારા વેપારી અને રાજનેતા હોય છે આવી આંગળીવાળા લોકો

Webdunia
બુધવાર, 13 નવેમ્બર 2019 (18:00 IST)
હસ્તરેખા વિજ્ઞાન મુજબ નાની આંગળી વ્યક્તિ વિશે ઘણુ બધુ બતાવે છે. કનિષ્ઠા આંગળીની લંબાઈ અને મોટાઈ સાથે તેની સાથે તેના પર રહેલ વર્તમાન અને રેખાઓનો અભ્યાસ પણ કરવામાં આવે છે. આ નાના-નાના સંકેતોથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે.  જાણો નાની આંગળીના હિસાબથી વ્યક્તિ વિશે ... 
 
- જે લોકોની આ આંગળી આગળથી નમેલી હોય તેઓ બુદ્ધિમાન હોય છે.  આવા લોકો મગજથી ખૂબ તેજ ચાલે છે. 
- નાની આંગળી વધુ લાંબી હોવાથી વ્યક્તિ ખૂબ ચાલાક હોઈ શકે છે. આવા લોકો પોતાની ચતુરાઈથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી લે છે.
 
- જો હથેળીમાં નાની આંગળી સામાન્ય લંબાઈથી ખૂબ નાની છે તો આવી વ્યક્તિ ઉતાવળમાં કામ કરનારી હોય છે. આવા લોકો નાસમજ હોઈ શકે છે અને તેઓ વ્યવ્હાર કુશળ પણ નથી હોતા. 
 
- જે લોકોની હથેળીમાં નાઈ આંગળી સમાન્ય લંબાઈવાળી રહે છે તે લોકો ઘર પરિવાર અને સમાજમાં યોગ્ય માન-સન્માન પ્રાપ્ત કરે છે.  પોતાની યોગ્યતાના બળ પર કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે. 
 
- જો નાની આંગળીનો અંતિમ ભાગ ચોકોર દેખાય તો વ્યક્તિ દૂરદર્શી હોય છે. આવા લોકો વિલક્ષણ પ્રતિભાના માલિક હોય છે. 
 
- જે લોકોની નાની આંગળી વાંકી હોય છે. તેઓ જીવનમાં અનેકવાર અયોગ્ય સાબિત થઈ શકે છે. આ લોકો સારી રીતે કાર્ય નથી કરી શકતા. 
 
- જો કોઈ વ્યક્તિના હાથમાં નાની આંગળી અને અનામિકા બંને બરાબર છે તો વ્યક્તિ રાજનીતિમાં પ્રભાવી રહે છે. આવા લોકો સારા રાજનીતિજ્ઞ સાબિત થઈ શકે છે. 
 
- જે લોકોની નાનીઆંગળી અનામિકા આંગળીની તરફ નમેલી હોય તે વ્યક્તિ સારા વેપારી સાબિત થાય છે.
 
- જો સૌથી નાની આંગળી સારી સ્થિતિમાં હોય. સુંદર હોય, ભરેલી હોય, લાંબી હોય તો વ્યક્તિ બીજાને ખૂબ જલ્દી પ્રભાવિત કરનારો હોય છે. 
 
- જો કોઈ વ્યક્તિની નાની આંગળીનો પ્રથમ ભાગ વધુ લાંબો હોય તો તે વાતોનો શોખીન હોય છે. આ લોકોમાં બીજાને સંબોધિત કરવાની વિશેષ ક્ષમતા હોય છે. 
 
- જો નાની આંગળીનો અંતિમ ભાગ વધુ લાંબો હોય તો તે વ્યક્તિ ખરીદદારી મામલે ચતુર હોય છે. 
 
- હાથની મધ્યમા સૌથી નાની આંગળીની લંબાઈ બરાબર હોય તો વ્યક્તિ વિજ્ઞાન ક્ષેત્રમાં ઉપલબ્ધિયો મેળવે છે. 
 
- જો નાની આંગળી અનામિકા આંગળીના નખ સુધી પહોંચી છે તો વ્યક્તિ લેખક કલાકાર અને રચનાત્મક કાર્ય કરનારો હોય છે. 
 
- જો નાની આંગળીના પહેલા ભાગ પર ઉભી રેખાઓ હોય છે તો વ્યક્તિ સારો વક્તા હોય છે. 
 
- નાની આંગળીના પહેલા ભાગ પર આડી રેખાઓ હોય તો તે વ્યક્તિ ખૂબ વાતોળિયો હોય છે. આવા લોકો ખોટુ પણ બોલે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Numerology horoscope 2025- અંક જ્યોતિષ મૂળાંક 8 માટે વર્ષ 2025

2 ડિસેમ્બર રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Ank Jyotish 2025 - મૂળાંક 6 આ વર્ષે ખાસ ઓળખ બનશે

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.2 ડિસેમ્બરથી 8 સુધી

Numerology predictions 2025- આ અંક વાળા જાતકો ખૂબ નામ કમાય છે.

આગળનો લેખ
Show comments