rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં રાખી છે કૃષ્ણની મૂર્તિ તો કરો આ કામ, બદલી જશે કિસ્મત

Krishna worship Rules at home
, મંગળવાર, 12 નવેમ્બર 2019 (16:15 IST)
ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ વધારેપણુ બધા ઘરોમાં હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે શ્રીકૃષ્ણની મૂર્તિની ખાસ રૂપથી પૂજા કરતા પર તેમની પૂર્ણ કૃપા હોય છે. વામન પુરાણમાં એક ખાસ વિધિનો વર્ણન કરાયું છે જેમાં ભગવાન કૃષ્ણ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આવો જાણીએ શ્રીકૃષ્ણની પૂજા કેવી રીતે કરવી જોઈએ. 
શ્રીકૃષ્ણની મૂર્તિની આવી રીતે કરો પૂજા 
1. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનની પૂજા કરતા પહેલા તેમની મૂર્તિને સફેદ સરસવ કે તલને ઘી મિક્સ કરી સ્નાન કરાવુ જોઈએ. 
2. સ્નાન પછી સાફ કપડાથી શ્રીકૃષ્ણને શરીરને સુકાવીને સુંદર વસ્ત્ર અને આભૂષણથી તેમનો શ્રૃંગાર કરવું જોઈએ. 
3. ત્યારબાદ ભગવાનને ફૂલ ચઢાવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ. 
4. ભગવાનને ઘીનો દીવો લગાવો. પૂજામાં કૃષ્ણ ભગવાન સામે ધૂપ લગાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાર્તિક પૂર્ણિમા 2019- દેવ દિવાળી પર કરશો આ 9 કાર્ય તો થશે અપાર લાભ