Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટાઈગરની બેન કૃષ્ણા શ્રાફ બ્વાયફ્રેંડની સાથે ઉજવી રહી છે રજાઓ, શેયર કરી બિકની ફોટા

Krishna shroff
, બુધવાર, 2 ઑક્ટોબર 2019 (07:10 IST)
જેકી શ્રાફની દીકરી અને ટાઈગર શ્રાફની બેન કૃષ્ણા શ્રાફ તેમની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હમેશા સોશિયલ મીડિયા પર તેમના ફોટા છવાયા રહે છે. 
આ દિવસો કૃષ્ણાના બ્વાયફ્રેડની સાથે કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. કૃષ્ણા બાસ્કેટબૉલ પ્લેયર ઈબાન હેમ્સને ડેટ કરી રહી છે. કહેવાય રહ્યું છે કે બન્નેના રોમાંસને  4 મહીના થઈ ગયા છે. 
તાજેતરમાં આ બન્ને મુંબઈમાં રોમાંસ કરતા નજર આવ્યા. બીચ પર બન્ને હાથમાં હાથ પકડી વૉક કરી રહ્યા છે. કૃષ્ણા બ્લેક કલરની બિકનીમાં છે અને તેમના ટ્રેટૂજ નજર આવી રહ્યા છે. 
 
ઈબાન અને ટાઈગર પણ એક બીજાને સારી રીતે જાણે છે. કહેવાઈ રહ્યું છે કે ઈબાન અને કૃષ્નાને ગુપચુપ લગ્ન કરી લીધા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Isha Gupta-બોલ્ડ અંદાજમાં સેલ્ફી પાડતી નજર આવી ઈશા ગુપ્તા, ફોટા પર ફેંસ કરી રહ્યા છે ખૂબ કમેંટસ