Festival Posters

આ 4 નામની છોકરીઓ હોય છે ખૂબ જ ગુસ્સેલ, મિત્રતા કરવાથી પહેલા એક વાર વિચારી લો

Webdunia
બુધવાર, 11 એપ્રિલ 2018 (08:13 IST)
જો તમે પણ કોઈ છોકરીને પસંદ કરો છો અને જલ્દી જ તેનાથી મિત્રતા માટે પ્રપોજ કરવું છે તો આવું કરવાથી પહેલા તેના નામના પહેલા અક્ષર પર એક વાર નજર જરૂર નાખીલો. કયાં એવું ન થાય કે તમે તેના ગુસ્સાના શિકાર બની જાઓ. સમુદ્રશાસ્ત્રના મુજબ આવો જાણીએ એવી છોકરીઓના નામના પહેલા 4 અક્ષરોના વિશે 
જે ખૂબ ગુસ્સેલ હોય છે. 
 
B નામની છોકરીઓ જે પણ છોકરીના નામનો પહેલો અક્ષર "B" થી શરૂ હોય છે એ દિલની બહુ જ સાફ હોય છે. આ છોકરીઓની ખાસિયત હોય છે કે આ છોકરીઓ બીજા માણસનો ગુસ્સો હમેશા બીજા માણસ પર કાઢે છે. આમ તો તેમનો ગુસ્સો પર કાબૂ ન હોવાના સિવાય એવી લોકોની અંદર કોઈ ખરાબ ટેવ નહી હોય છે. 
 
 
H નામની છોકરીઓ- જે પણ છોકરીના નામનો પહેલો અક્ષર "H" થી શરૂ હોય છે એ હમેશા તેમના ગુસ્સાએ નામ પર જ રાખે છે આમ તો એવી છોકરીઓ પ્રેમની બાબતમાં પણ કોઈથી ઓછી નહી હોય છે. એ જેટલું ગુસ્સો કરે છે તેટલું જ પ્રેમ પણ કરે છે. 
 
P નામની છોકરીપઓ- આ નામની છોકરીઓ ખૂબ ગુસ્સેલ હોવાની સાથે બધાની કેયર કરવું પણ સારી રીતે જાણે છે. એવી છોકરીઓ તેમની પરેશાનીને છિપાવીને નહી રાખે છે. જેના કારણે એને સૌથી વધારે ગુસ્સો આવે છે. 
 
L નામકી છોકરી દિલની સાફ હોય છે છતાંય એ તેમના ગુસ્સા પર કાબૂ કરી શકતી નથી. એવી છોકરીઓ ગુસ્સામાં આવીને પોતાને જ નુકશાન કરી બેસે છે. ખાસ વાત આ છે કે એવી છોકરીઓ જલ્દી લોકોને માફ કરી નાખે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સોમનાથથી PM મોદી શરૂ કરશે પોતાનો પ્રવાસ, મહાત્મા મંદિરમાં જર્મન ચાંસલરની થશે ચર્ચા, જાણો સંપૂર્ણ શેડ્યુલ

ગુજરાતના GLDC ઓફિસર ધીરૂભાઈ શર્મા પર ED ની એક્શન, 4.92 કરોડની સંપત્તિ જપ્ત.. જાણો સમગ્ર મામલો

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા, મારી-મારીને અને ઝેર આપીને લીધો જીવ

T20 World Cup 2026 - તમીમ ઈકબાલને ઈંડિયન એજંટ કહેવા પર ભડક્યા બાંગ્લાદેશી કપ્તાન, બોર્ડને સંભળાવી ખરી-ખોટી

VIDEO: ઓડિશામાં ક્રેશ થયુ પ્લેન, બધા યાત્રાળુ અને પાયલોટ સુરક્ષિત, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

આગળનો લેખ
Show comments