Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાણા દગ્ગુબાતીએ ગર્લફ્રેંડ મિહિકા બજાજ સાથે કરી સગાઈ

Webdunia
બુધવાર, 13 મે 2020 (10:29 IST)
દક્ષિણના સુપરસ્ટાર રાણા દગ્ગુબતીએ ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે સગાઈ કરીને બધા ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધાં છે. મિહિકા સાથે પોતાનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં રાણાએ લખ્યું, 'અને તેણે હા કહી દીધુ.   સોશિયલ મીડિયા પર રાણા દ્વારા આ સમાચાર શેયર કરતા જ બોલિવૂડ સેલેબ્સ સહિત ઘણા ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું
 
અભિનેતા અનિલ કપૂરે લખ્યું કે અભિનંદન મારા હૈદરાબાદના પુત્ર, હું ખૂબ ખુશ છું. તમારા બંનેને જે થયું તે ખૂબ જ આશ્ચર્યજનક છે. બીજી બાજુ પુલકિત સમ્રાટે પણ રાણાને અભિનંદન આપતા  લખ્યુ ખૂબ ખૂબ અભિનંદન મારા ભાઈ. 
 
ઉલ્લેખનીય છે કે રાણા દગ્ગુબતી સાઉથ સિનેમા ઉપરાંત હિન્દી સિનેમામાં પણ સક્રિય છે. રાણા વર્ષ 2011 માં 'દમ મારો દમ'માં જોવા મળ્યો હતા. આ ફિલ્મમાં તેઓ બિપાશા બાસુના અપોઝિટ જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ 'હાઉસફુલ 4', 'ધ ગાઝી એટેક', 'બેબી' અને 'યે જવાની હૈ દીવાની' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા. આ પછી તેમણે હજુ સુધી કોઈ અન્ય હિન્દી ફિલ્મ સાઇન કરી નથી.

રાણાની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો તે  'હાથી મેરે સાથી' છે. કોરોના વાયરસને કારણે ફિલ્મની રજુઆતમાં વિલંબ થશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Haldi Nu shak- લીલી હળદરનું શાક

શું તમે વજાઈના ખંજવાળથી પરેશાન છો આ 3 ઉપાયોથી મિનિટોમાં રાહત મેળવો.

ઉપવાસ કરવાથી કેન્સર સહિત અનેક બીમારીઓ થાય છે દૂર, જાણો કેવી રીતે કરે છે કામ આયુર્વેદ

Exam Tips- 90 ટકા માર્ક્સ લાવવા માટે શું કરવુ જોઈએ

પ્રેશર કુકરમાં બટર ચિકન બનાવતા આ ટીપ્સ નથી જાણતા હશો તમે

આગળનો લેખ
Show comments