વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (WEF)ના વાર્ષિક રિપોર્ટમાં ભારતનું સ્થાન ગબડી ગયું છે. ગ્લૉબલ કૉમ્પિટિટિવ ઇન્ડેક્સમાં ગત વર્ષે ભારતનું સ્થાન 58મા નંબરે હતું, પરંતુ હવે 68મા નંબરે રહ્યું છે. આ ઇન્ડેક્સમાં સૌથી ઉપર સિંગાપુર છે. બાદમાં અમેરિકા અને જાપાન છે. મોટા ભાગે આફ્રિકન દેશો આ ઇન્ડેક્સમાં સૌથી નીચે છે. અન્ય દેશોના સારા...