સરદાર સરોવર ડૅમ દરવાજા બંધ થયા બાદ પ્રથમ વખત તેની ઐતિહાસિક સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે. આ સમયે ગુજરાત સરકાર નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. સરદાર સરોવર પહોંચ્યા બાદ મોદી...