Dharma Sangrah

કર્જથી પરેશાન છો તો વાસ્તુના આ 4 ટીપ્સ તરત દૂર કરશે તમારી બધી પરેશાની

Webdunia
સોમવાર, 2 ઑગસ્ટ 2021 (16:03 IST)
જો તમે પણ કર્જથી પરેશાન છો કે પછી જે પણ પૈસા સેવ કરો છો તે ટકતુ નથી એટલે કે બચત થતી નથી અને કર્જ વધી રહ્યુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આવુ વાસ્તુદોષના કારણે હોય છે. પણ જો તમે આ વાતોંની કાળજી રાખો તો કર્જથી રાહત મળશે સાથે જ અચાનક ધન લાભ પણ થવા લાગે છે. 
 
વાસ્તુ મુજબ જલ્દી જલ્દ ઈ કર્જ ઉતારવા અને ધન લાભ મેળવવા માટે ઘર કે દુકાનની ઉત્તર દિશામાં ધન રાખવું. માન્યતા છે કે આવુ કરવાથી કર્જ જલ્દી ઉતરે છે સાથે જ 
 
ધનલાભ પણ હોય છે. તે સિવાય એક વાતની કાળજી રાખવી કે રસોડામાં ક્યારે પણ બ્લૂ રંગનો પેંટ ન કરાવો. તેનાથી ધન હાનિ હોય છે. ઘણી વાર તો ધનની કમીથીં પેટ ભરવુ 
 
મુશ્કેલ થઈ જાય છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ જો કર્જ વધતુ જઈ રહ્યુ છે  તો બારી તરફ ધ્યાન કરો. ધ્યાન રાખો કે બારીની ફ્રેમ લાલ કે સિંદૂરી રંગની જ હોવી જોઈએ. માન્યતા છે કે આ રંગનો ફ્રેમ હોય 
 
તો જીવનમાં ક્યારે ધન સંબંધિત કોઈ પરેશાની નહી હોય છે. પણ તમને આ રંગ પસંદ નથી તો હળવુ લીલો અને પીળો રંગ પણ ચયન કરી શકો છો. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ જો એક પછી એક કર્જ ચુકવવા સિવય પણ કર્જ તમારો પીછો નહી છૉડે છે તો તમે આ ઉપાય કરવું. જ્યારે પણ કર્જ ઉતારવા જાઓ તો મંગળવારે જવું. 
 
માન્યતા છે કે આ દિવસે કર્જ ચુકવવાથી જાતક પર કર્જનો ભાર નહી ચઢે. તે સિવાય ઘર કે દુકાનની ઉત્તર-પૂર્વ દિશમાં કાંચની બારી જરૂર લગાવવી. કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં ધનની આવક હોય છે અને કર્જ પર બ્રેક લાગી જાય છે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

VIDEO: સઉદી અરબે યમનના સમુદ્રતટ પર કર્યો મોટો હુમલો, હુમલા પછી પોર્ટ પર લાગી ભીષણ આગ

Cristiano Ronaldo Creates History- મેસ્સીને પાછળ છોડી રોનાલ્ડો નંબર 1 ખેલાડી બન્યો, વિશ્વ રેકોર્ડ બનાવ્યો

કોણ છે અવિવા બેગ ? જે બનવા જઈ રહી છે પ્રિયંકા ગાંધીની 'વહુ', ગ્લેમરસ પ્રોડ્યુસરના રેહાન વાડ્રા સાથે સગાઈની ચર્ચા

"50,000 રૂપિયાનું બંડલ સરકી ગયું" ગાઝિયાબાદમાં એક નેતાના પાકીટમાંથી 50,000 રૂપિયાનું બંડલ ગુમ થયું

New Rule From January 1st- UPI, PAN અને પગાર સંબંધિત નિયમો બે દિવસમાં બદલાશે, 1 જાન્યુઆરીથી ઘણા મોટા ફેરફારો થશે

આગળનો લેખ
Show comments