Dharma Sangrah

Vastu For cooking- જાણો કઈ દિશા સામે મોઢું કરીને કરવી જોઈએ રસોઈ

Webdunia
બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (15:44 IST)
1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં નુકશાનની સાથે સાથે ધનની પણ હાનિ થઈ શકે છે. 
2. જો તમે તમારા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને રસોઈ કરો છો તો તેનાથી તમારા ઘરની સુખ અને શાંતિ ભંગ થઈ શકે છે અને પરિવારમાં ઝગડો પણ થઈ શકે છે. 
3. પશ્ચિમ દિશાની તરફ મોઢું કરીને રસોઈ કરવાથી ઘરના લોકોને સ્કિન અને હાડકાઓથી સંકળયેલા રોગો થવાનો ખતરો બન્યું રહે છે. 
4. મહિલાઓ માટે દક્ષિણ દિશાની તરફ મોઢું કરીને રસોઈ કરવું સારું નથી. તેનાથી તેને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવું પડે છે. 
5. જો તમે તમારા ઘરની સુખ-શાંતિને જાણવી રાખવા ઈચ્છો છો તો હમેશા પૂર્વ દિશાની તરગ મોઢું કરીને રસોઈ કરવી રસોઈ માટે આ દિશા સૌથી સરસ ગણાય છે. 
6. જો તમારા કિચનમાં બારી પૂર્વ દિશાની તરફ હોય તો આ વાસ્તુ મુજબ બહુ શુભ ગણાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે: કૂતરા કરડવાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 5 લાખનું વળતર અને ઇજાઓ માટે 5,000નું વળતર આપવામાં આવશે.

NIAએ અનમોલ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કર્યો, 11 દિવસની કસ્ટડી મંજૂર કરી

પાકિસ્તાની સેના અલ્લાહની સેના છે, દુશ્મન પર ફેંકવામાં આવેલી માટી પણ મિસાઇલમાં ફેરવાઈ શકે છે. અસીમ મુનીરની ધમકીઓ પર તમને હસવું આવશે.

ટેટ્રા પેક વ્હિસ્કી શું છે? સુપ્રીમ કોર્ટે તેને ખતરનાક જાહેર કર્યું છે અને રાજ્ય સરકારોને ઠપકો આપ્યો છે.

Viral Video: 8મા માળેથી નીચે પડવાની સ્થિતિમાં હતુ બાળક, દ્રશ્ય જોઈને લોકોના અટક્યા શ્વાસ.. પછી જે થયુ તે જોઈને ધ્રુજી જશો

આગળનો લેખ
Show comments