Dharma Sangrah

કપૂરના આ ઉપાયોથી ક્યારેય નહી રહે પૈસાની ઉણપ

Webdunia
શુક્રવાર, 19 ઑક્ટોબર 2018 (18:00 IST)
જો તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી તો નિરાશ થ વાની જરૂર નથી. કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. ધન સમસ્યા, વાસ્તુદોષ, રોગ બધી તકલીફોથી કપૂર તમને બચાવી શકે છે. જાણો કેવી રીતે 
- વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરમાં કપૂરની બે ગોળી મૂકો. જ્યારે આ ઓગળી જાય તો ફરી  બે ગોળી મૂકો. સમય-સમય પર તમે કપૂર મૂકતા રહો એનાથી વાસ્તુદોષ દૂર થાય છે. 
 
- ધનની ઉણપમાંથી ગુજરી રહ્યા છો તો થોડા દિવસો સુધી રાતના સમયે ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ પ્રગટાવો. 
 
- ઘરની પરેશાનીઓનો અંત નથી આવી રહ્યો તો કપૂરને ઘીમાં પલાળી સવાર અને સાંજના સમયે તેને પ્રગટાવો. એમાંથી નીકળતી ઉર્જા દ્વારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. 
 
- રોગોથી દૂર રહેવા માંગતા હોય તો શનિવારે કપૂરના તેલના ટીંપા પાણીમાં નાખો અને પછી તે પાણીથી સ્નાન કરો. 
 
- જો લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડા લો. હવે તેમાં ચોખા અને હળદરને મિક્સ કરી લો ત્યારબાદ દેવી દુર્ગાને તેનાથી આહુતિ આપો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments