Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

શિલ્પા શેટ્ટી મહાભારતમાં બનશે દ્રોપદી, સાથે શત્રુઘ્ન સિન્હા, વિવેક ઑબરૉય, સંજય દત્ત અને અને શક્તિ કપૂર

'Mahabharat'
, રવિવાર, 14 ઑક્ટોબર 2018 (08:19 IST)
બૉલીવુડની ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી કુંદ્રાએ ટ્વિટર પર એક પોસ્ટર શેયર કર્યું છે. આ પોસ્ટરમાં શિલ્પા મહાભારતની દ્રોપદીના રૂપમાં નજર આવી રહી છે. શિલ્પા એક રેડિયો શોની મહાભારતમાં દ્રોપદીની આવાજ બની છે. 
 
આ રેડિયો મહાભારત ફીવર એફએમ નવું શો છે. જે દર સોમવારથી શુક્રવાર સવારે સાત વાગ્યે અને દિવસમાં એક વાગ્યે પ્રસારિત થશે. શિલ્પાએ પોસ્ટરની સાથે ટ્વીટ કર્યું કે એક નવી ભૂમિકા ભજવા માટે ખોબ ઉત્સાહોત છે. મને સાંભળો. 
 
શિલ્પાની સાથે શત્રુઘ્ન સિન્હા, વિવેક ઑબરૉય, સંજય દત્ત અને અને શક્તિ કપૂર જેવી નામ આ રેડિયો મહાભારતનો ભાગ છે. શક્તિ કપૂરએ એક ઈંટરવ્યૂહમાં આ પ્રોજેક્ટની વિશે વાત કરતા જણાવ્યું કે હું હેરાન હતી કે શો કેટલા લોકો સુધી પહોંચશે માત્ર આવાજના માધ્યમથી. 
 
આ રેડિયો મહાભારતમાં સંજય દત્ત ધર્મરાજ યુધિષ્ઠિર, શત્રુઘ્ન સિન્હા ભીષ્મ પિતામહ વિવેક ઑબરૉય ભગવાન કૃષ્ણ અને શક્તિ કપૂર મામા શકુનીની આવાજ બનશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#MeToo: બિગ બી પર ભડકી સપના ભવનાની, કહ્યુ - સત્ય જલ્દી સામે આવશે