Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

KBCના સેટ પર અમિતાભને મળ્યું એવું ઉપહાર, જોતા જ આંખમાં આવી ગયા આંસૂ

Birthday- amitabh bachchan Cry in KBC
, બુધવાર, 10 ઑક્ટોબર 2018 (15:32 IST)
અમે જ્યાં પર ઉભા થઈ જાય છે લાઈન ત્યાંથી જ શરૂ થાય છે. જી હા હું વતા કરી રહી છું અમિતાભ બચ્ચનની. ચાત દશકથી તેમના અભિનયથી લોકોના દિલો પર રાજ કરનાર અમિતાભએ કેબીસીના સેટ પર એક એવો ઉપહાર મળ્યો જેને જોઈને તેની આંખ ભરી આવી. કૌન બનેગા કરોડપતિ શોથી અમિતાભ બચ્ચનનો નાઅ દદીયોથી સંકળાયેઓ છે. કેબીસીની ટીમ દર વર્ષ અમિતાભ બચ્ચનના બર્થડે ખૂબ ધામધૂમથી ઉજવે છે. 
 
webdunia
આ વખતે પણ ટીમએ અમિતાભ બચ્ચનના જનમદિવસ પર તેને ખાસ ઉપહાર આપ્યું છે. જેને જોયા પછી અમિતાભની આંખમાં આંસૂ આવી ગયા. તમને જણાવીએ જે આ ગિફ્ટ અમિતાભની માતાથી સંબંધિત છે. જેને જોઈ અમિતાભ આટલા ભાવુક થઈ ગયા, જેટલાએ અત્યારે સુધી ક્યારે  નહી થયા. તમને જણાવી કે કેબીસીની ટીમ એક ઑડિયો કિલ્પ અમિતાભને ગિફ્ટમાં આપી, જેમાં અમિતાભની માતાજી તેજી બચ્ચનની આવાજ અ રેકાર્ડ હતી. 
 
webdunia
તેજી આ વીડિયોમાં એક ગીત ગાઈ રહી છે. અમિતાભ જેમજ આ આવાજ સાંભળે છે તેમજ ચોકી જાય છે. તમને જણાવીએ કે અમિતાભએ કહ્યું હતું કે તેણે આજ સુધી તેમની માને ગાતા નહી સાંભળ્યું હતું. જેમજ વીડિયો પ્લે હોય છે એક આવાજ આવે છે જેમાં તેજી કહી રહી છે મારો દીકરા અને પરિના કારણ આખી દુનિયાનો પ્રેમ મને મળ્યું છે. 
webdunia
તેજી વીડિયોમાં કહી રહી છે. તેને બધા લોકો અમિતાભમાં કહે છે. જ્યારે પણ આ શબ્દ સાંભળે છ તો તેને બહુ જ  ખુશી હોય છે. તેને આ પૂરો વિશ્વસ છે કે જે ખુશી અમિતાભ તેન આપી છે તે જ ખુશી તેમના બાળક તેને આપશે. અમિતાભ તેમના માની આ વાત સાંભળીને ભાવુક થઈ જાય છે કબરો મુજબ જ્યારે અમિતાભને સેટ પર માની ક્લિક સંભળાઈ હતી. સેટ પર આખું વાતારવરણ એક દમ બદલી ગયું હતું.લ અમિતાભને જોઈને ત્યાં ઉપસ્થિત દર્શક પણ ભાવુક થઈ ગયા હતા. 
 
webdunia
જણાવીએ કે અમિતાભ બચ્ચનનો જનમદિવસ 11 ઓક્ટોબરને છે. સૂત્રો મુજબ અમિતાભ તેમનો જનમદિવસ ખૂબ સાદી રીતે ઉજવશે. કારણકે કે અમિતાભની દીકરી શ્વેતા નંદાના સસુરનો દેહાંત અત્યારે થોડા દિવસ પહેલા જ થયું છે. બીજો રણબીર કપૂરની દાદી કૃષ્ણા રાજ કપૂરનો પણ અત્યારે જ નિધન થયું છે. કૃષ્ણા રાજકપૂર બચ્ચન પરિવારના નજીકી સંબંધીમાં થી ક છે. બન્ને પરિવારનો અમિતાભના પરિવારથી ગાઢ સંબંધ હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીકરી સાથે લિપ લૉક કરવાનાને લઈને વિવાદમાં આવ્યા હતા મહેશ ભટ્ટ, આ છે બૉલીવુડના 5 સૌથી વિવાદિત કિસ