rashifal-2026

એશ્વર્ય અને સમૃદ્ધિ વધારે છે શ્રી યંત્ર

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2016 (13:02 IST)
શ્રી યંત્ર મુખ્ય રૂપથી એશ્વર્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનારી મહાવિદ્યા ત્રિપુરસુંદરી મહાલક્ષ્મીનુ સિદ્ધ યંત્ર છે. આ યંત્ર યોગ્ય અર્થોમાં યંત્રરાજ છે.  આ યંત્રને સ્થાપિત કરવાનુ તાત્પર્ય શ્રી ને પોતાન સંપૂર્ણ એશ્વર્ય સાથે આમંત્રિત કરવાનુ હોય છે. 
 
- શ્રી યંત્રની સ્થાપના માત્રથી ભગવતી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. કાર્યસ્થળ પર તેનુ નિત્ય પૂજન કરવાથી વેપાર વધે છે. 
- ઘરે તેની નિત્ય પૂજા કરવાથી સંપૂર્ણ દાંપત્ય સુખ પ્રાપ્ત થાય છે. 
- શ્રી યંત્ર પર ધ્યાન લગાવવાથી માનસિક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. આ વિવિધ વાસ્તુદોષોના નિરાકરણ માટે શ્રેષ્ઠ ઉપાય છે. આ સહસ્ત્રારચક્રના ભેદનમાં સહાયક માનવામાં આવ્યુ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

માઘ મેળામાં સતત બીજા દિવસે આગ લાગી, 20 શિબિરોને લપેટમાં લીધા

ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ઘણા ભારતીયો ફસાયેલા છે. શું મધ્ય પૂર્વ પર યુદ્ધના વાદળો છવાયેલા છે?

Uttrayan દિગ્ગજોએ ગુજરાતમાં માણી ઉત્તરાયણની મજા

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

મિત્રોના ઘરે શારીરિક સંબંધો માટે લઈ જતો હતો, ત્યારબાદ કહ્યુ...

આગળનો લેખ
Show comments