Festival Posters

Vastu Shastra: ભૂલથી પણ રસોડાની આસપાસ ન મુકશો સાવરણી, ઘરમાં થઈ શકે છે અન્નની કમી

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (14:01 IST)
Vastu Shastra  વાસ્તુશાસ્ત્રમાં તમે અમારા જ્યોતિષ પાસેથી જાણો કે તમારા રસોડામાં સાવરણી અને પોતુ કેમ ન મુકવુ જોઈએ,  આવું કરવાથી ઘરમાં કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે?
 
બધા માટે તેમનુ ઘર ખૂબ ખાસ હોય છે. પણ દરેક ઘરનુ એક ખાસ સ્થાન હોય છે અને તે છે આપણા ઘરનુ રસોડુ. ઘરમાં રસોડાનુ ખૂબ જ વધુ મહત્વ હોય છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને રસોડાથી દૂર મુકવો જ ઘર અને ઘરમાં રહેનારા લોકો માટે સારુ હોય છે. આમ તો આપને આખા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ.  પણ અનેકવાર આખુ ઘર સાફ કરવુ શક્ય હોતુ નથી. પણ એકવાત તો ખાસ ધ્યાન રાખો. ભલે આખુ ઘર સ્વચ્છ ન હોય પણ સાફ- સફાઈવાળી વસ્તુઓ રસોડા રસોડાની આસ પાસ ન મુકવી જોઈએ. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વાતનુ પુરુ ધ્યાન રાખવુ જોઈએ કે રસોડામાં સાવરણી અને પોતુ ન મુકવુ જોઈએ. જો તમે આવુ કરો છો તો ઘરમાં અન્નની કમી થઈ શકે છે. કારણ કે સાવરણી અને પોતુ એ ગંદકી સાથે રીલેટેડ હોય છે અને રસોડામાં આ વસ્તુઓને મુકવી મતલબ ગંદકીને મુકવાની હોય છે.  રસોડામાં ખાવાનુ બને છે અને તેને ખાવામાં આવે છે. 
 
રસોડામાં સાવરણી અને પોતુ મુકવાથી ઘરમાં રહેનારા સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી  ઘરમાં અન્નની આપૂર્તિને કાયમ રાખવા માટે આ બંને વસ્તુઓને કિચનથી દૂર રાખવી જોઈએ. આવુ કરવાથી તમારુ રસોડુ સ્વચ્છ રહેશે અને સાથે જ ઘરમાં ખુશીઓ પણ કાયમ રહેશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રવિન્દ્ર જાડેજાની પત્ની રિબાવાએ ભારતીય ખેલાડીઓ પર ગંભીર આરોપો લગાવતા આપ્યું ચોંકાવનારું નિવેદન

UP Crime - રાયબરેલી, યુપીમાં એન્કાઉન્ટર: 4 ધરપકડ

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, પહાડી રાજ્યોમાં વરસાદ/બરફ પડવાની શક્યતા, મધ્ય ભારતમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે

Video સ્ટંટ દરમિયાન પેરાશૂટ વિમાનમાં ફસાઈ ગયું, સ્કાયડાઇવર હવામાં લટકતો રહ્યો

IND vs SA: ટીમ ઈંડિયાની હારનો સૌથી મોટો વિલન છે આ ખેલાડી, સતત ફ્લોપ છતા પણ ટીમમા સ્થાન પાક્કુ

આગળનો લેખ
Show comments