suvichar

Vastu- ઘરમાં ખુશીઓ લાવશે રમકડાનું દાન

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (14:15 IST)
ઘરમાં ખુશીઓ બધા ઈચ્છે છે પણ ઘણી વાર અમે અચાનક મુશ્કેલીઓ ઘેરી લે છે. મુશ્કેલીમાં ઘેરાવતા પર અમે તેના કારણના વિશે પણ જાણવાના પ્રયાસ કરવા જોઈએ. બધી પરેશાનીઓના કારણે અમારા આસપાસ જ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવી વાતોને ધ્યાન રાખીએ તો ઘણી મુશ્કેલીઓથી સરળતાથી છુટકારો મેળવે શકાય છે. આવો જાણીએ તેની વિશે.. 
 
જો તમારી આવકના સાધનમાં વાર -વાર મુશ્કેલીઓ આવતી રહે તો ઘરની ચાર દીવારીના અંદર જમણા ખૂણામાં કોઈ ભારે વસ્તુ મૂકો. ઘરના ધાના પર એક વાસનમાં પંખીઓ માટે પાણી અને અનાજ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ચોપડી રમકડા અને વાસણ જેવી વસ્તુઓ જે પ્રયોગમાં નહી લેવાય તેને વેચવાની જગ્યા તેનો દાન કરો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર હોય છે. પરિવારમાં સંપન્નતા આવે છે. જાનવરોને પાણી પીવડાવા માટે કયારે પણ તૂટેલા વાસણ ઘરના બારણા પર ન મૂકવૂં. 
 
જો આવકથી વધારે ખર્ચ થઈ રહ્યું હોય તો એક અરીસો આ રીતે લગાડોને તેનો પડછાયો તિજોરી પર હોય. ઘરના મુખ્ય પ્રવેશ દ્બાર પર ॐ ની આકૃતિ બનાવો કે શુભ -લાભ લખો. તેનાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે. ઘરમાં ક્લેશ રહે છે તો ડ્રાઈંગ રૂમમાં ફૂલોનો ફૂલદાન મૂકો. સીઢીના નીચે ક્યારે પણ ભંગાર એકત્ર ન થવા દો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

આસામ, કેરળ અને પુડુચેરીમાં બમ્પર મતદાન; અનેક બૂથ પર મતદાન પૂર્ણ થયું

ભારત અને ઈઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઈસ્લામી વર્લ્ડ એકજૂટ થઈ જાય, પાકિસ્તાની રક્ષામંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર

વિરાટ કોહલીનુ નામ સાંભળતા જ ભડકી ગયા બાબર આઝમ, આ ગુસ્સાવાળો VIDEO તમને પણ હસાવશે

પીએમ મોદીએ મહિલાઓ સંબંધિત એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું: "આવો, આપણે સામૂહિક રીતે 'નારી શક્તિ'ને સશક્ત બનાવીએ.

'અમે પાકિસ્તાનને વિશ્વસનીય માનતા નથી'... ઇઝરાયલ શંકા વ્યક્ત કરે છે, ત્યારે ઇરાને ટિપ્પણી કરી: "ભારતીય લોકો ઉત્તમ છે - બધા અચાનક ભારત વિશે કેમ વિચારી રહ્યા છે?"

આગળનો લેખ
Show comments