Biodata Maker

હસ્તરેખા શાસ્ત્ર - હથેળીનુ કયુ તલ શુભ અને અશુભ, જાણો કેવી રીતે તલ બને શકે છે તમારુ નસીબ

Webdunia
ગુરુવાર, 10 માર્ચ 2022 (00:45 IST)
વ્યક્તિના હાથમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની રેખાઓથી વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવને જાણ થાય છે.  હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીની રેખાઓ ઉપરાંત શરીરના જુદા જુદા અંગ પર બનેલા તલનુ પણ વિશેષ મહત્વ હોય છે. તલથી પણ વ્યક્તિનુ ભાગ્ય, ઉન્નતિ અને સ્વભવ વિશે માહિતી મળે છે. જાણો  હથેળી પર રહેલા જુદા જુદા સ્થાન પરના તલના શુભ અને અશુભ પરિણામ વિશે.. 
 
 
- હસ્તરેખા શાસ્ત્ર મુજબ સૂર્ય પર્વત એટલે કે અનામિકા આંગળીની નીચેના સ્થાન પર તલ હોય તો તેનો અર્થ છે કે સરકારી મામલા કે સરકારી નોકરીમાં કષ્ટ  થઈ શકે છે. 
- હસ્તરેખા શાસ્ત્ર મુજબ, હથેળી પર ગુરૂ પર્વતની ઉપર તલનો મતલબ હોય છે કે વ્યક્તિના જીવનમાં ધનની કમી કયારેય નહી થાય. આવા લોકોનુ જીવન સુખ સુવિદ્યાથી ભરપૂર રહે છે. 
- શનિ પર્વતની ઉપર બનેલુ તલ વ્યક્તિના માન-સન્માન અને સુખ સંપત્તિનો સંકેત આપે છે. એવુ માનવામાં આવે છે કે શનિ પર્વત પર બનેલુ તલ વ્યક્તિને સુખી અને ધનવાન રહેવાનો ઈશારો આપે છે. 
- જે વ્યક્તિઓની સૌથી નાની આંગળીની ઉપર તલનુ નિશાન હોય છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ આવા લોકોના પૈતૃક સંપત્તિ મળવાના યોગ રહે છે. 
-એવુ માનવામાં અનામિકા આંગળી પર તલ હોય છે તે સરકારી ક્ષેત્રમાં ઉપલબ્ધિ અને માન સન્માન પ્રાપ્ત કરે છે. 
- જે લોકોના અંગૂઠા પર તલનુ નિશાન હોય છે. એવુ માનવામાં આવે છે કે તે ન્યાયનુ સાથ આપનારા હોય છે અને તેમને વૈવાહિક જીવનમાં કષ્ટોનો સામનો કરવો પડે છે. 
- હસ્તરેખા શાસ્ત્ર મુજબ, અનામિકા આંગળી નીચે રહેલ બુધ પર્વત પર બનેલ તલ વ્યક્તિને નુકશાન અને કષ્ટ પહોચાડે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન સમારોહમાં મેડિકલ ઇમરજન્સી! એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી

ઝારખંડમાં મોટો હત્યાકાંડ: દુમકામાં પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા

બાંગ્લાદેશમાં ભૂકંપે તબાહી મચાવી: 32 કલાકમાં ચાર મોટા ભૂકંપ અને 10 લોકોના મોત, નિષ્ણાતો કહે છે, "આ તો શરૂઆત છે."

દેરાણી - જેઠાણી પોતાની મીઠી વાતોથી પોતાના માલિકોના દિલ જીતી લેતી, અને પછી, તેમનો વિશ્વાસ મેળવીને, યોગ્ય સમયે માલ ચોરી લેતી.

G20 Big Jolt to Trump- ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે કારણ કે રામાફોસાએ G-20 નું પ્રમુખપદ કોઈને સોંપવાનો ઇનકાર કર્યો

આગળનો લેખ
Show comments