rashifal-2026

કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ, જાણો સૂવાની સાચી રીત

Webdunia
શનિવાર, 7 ઑક્ટોબર 2023 (13:19 IST)
Head position while sleeping- વાસ્તુશાસ્ત્ર જેવી પ્રાચીન પરંપરાઓ અનુસાર, સૂવાની શ્રેષ્ઠ દિશા દક્ષિણ તરફ છે. આ સિદ્ધાંતને કેટલાક તાજેતરના સંશોધનો દ્વારા પણ સમર્થન મળે છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે પથારીમાં સૂઈ જાઓ છો, ત્યારે તમારું માથું દક્ષિણ તરફ હોવુ જોઈએ અને તમારા પગ ઉત્તર તરફ હોવ આ જોઈએ
 
બેડ પર સૂતી વખતે, આપણે ઘણીવાર આપણું માથું કોઈપણ દિશામાં કરીને સૂઈ જઈએ છીએ. આપણને ખ્યાલ પણ નથી હોતો કે તેની શું અસર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવા અંગેના પણ  નિયમો બતાવ્યા છે, જેને અપનાવીને તમે તમારું સ્વાસ્થ્ય સારુ  રાખી શકો છો. તો આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઉત્તર તરફ માથું રાખીને સૂવાની વાત કરીશું. ચાલો જાણીએ કે જો તમે ઉત્તર દિશામાં માથું કરીને સૂઈ જાઓ તો શું થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાની વિરુદ્ધ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું સારું નથી. વાસ્તવમાં પૃથ્વીમાં ચુંબકીય શક્તિ છે, તેથી જ ચુંબકીય પ્રવાહ દક્ષિણથી ઉત્તર દિશામાં સતત વહે છે.
 
વાસ્તુ અનુસાર, જ્યારે આપણે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ, ત્યારે આ ઉર્જા આપણા માથાની બાજુથી પ્રવેશે છે અને પગની બાજુથી બહાર નીકળી જાય છે. આ રીતે વ્યક્તિ સવારે ઉઠે છે અને તાજગી અનુભવે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર તરફ માથું રાખીને સૂવા પર, ચુંબકીય પ્રવાહ પગમાં પ્રવેશ કરે છે અને માથા સુધી પહોંચે છે, જેના કારણે માનસિક તણાવ વધે છે અને સવારે ઉઠવા પર મન ભારે રહે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ, એટલે કે કુદરતી રીતે તેના પગ ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ, પરંતુ ક્યારેય પણ ઉત્તર અને પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મારો કોઈ પરિવાર નથી, તેજ પ્રતાપ પછી રોહિણી આચાર્યને પણ ઘરમાંથી કરી બહાર, તેજસ્વી પર લગાવ્યા ગંભીર આરોપ

ડિફેંડિંગ ચેમ્પિયન RCB નો મોટો નિર્ણય, મિની ઓક્શન પહેલા આ ખેલાડીઓને કર્યા રિટેન અને રિલીઝ

CSK એ રવિન્દ્ર જાડેજાને બહાર કેમ કર્યો, ફ્રેંચાઈજીના CEO એ બતાવ્યુ મોટુ કારણ

Rajkot News - રાજકોટમાં પત્નીના અનૈતિક સંબંધોની શંકામા પતિએ પત્નીને ગોળી મારીને પોતે કરી આત્મહત્યા

બિહાર ચૂંટણીની 5 સૌથી નાની જીત, કોઈ 27 વોટોથી જીત્યુ તો કોઈને 30 વોટથી મળી જીત

આગળનો લેખ
Show comments