Dharma Sangrah

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના રસોડામં ન હોવી જોઈએ આ વસ્તુઓ..નહી તો આવશે દરિદ્રતા

Webdunia
શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (12:03 IST)
રસોડુ ઘરનો એ ભાગ હોય છે જ્યા આખા ઘરની સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સાથે જોડાયેલા રહેનારુ સ્થાન હોય છે.  વાસ્તુમાં પણ રસોડાનુ સ્થાન, દિશા અને ત્યા હાજર રહેનારી દરેક વસ્તુ વિશે વિસ્તારથી બતાવ્યુ છે.  રસોડામાં વાસ્તુદોષ હોવાથી ઘર પર હંમેશા અશુભ છાયા બની રહે ક હ્હે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના રસોડામાં ક્યા કયા નિયમોનુ પાલન કરવુ જોઈએ. 
 
- રસોડામાં ભૂલથી પણ મંદિર ન બનાવવુ જોઈએ. જે ઘરના રસોડામાં મંદિર હોય છે ત્યા હંમેશા તનાવ કાયમ રહે છે. 
- રસોડુ અને બાથરૂમ એક લાઈનમાં હોવુ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘર પર નકારાત્મકતા  ઉભી થાય છે. જેને કારણે ઘરના સભ્યો વચ્ચે લડાઈ-ઝગડો થતો રહે છે. 
- ઘરના મુખ્ય દરવાજાના ઠીક સામે રસોડુ ન હોવુ જોઈએ. વાસ્તુશાસ્રમાં તેને અશુભ માનવામાં આવે છે. 
- ક્યારેય પણ રસોડામાં સ્નાન કર્યા વગર પ્રવેશ ન કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. 
- ઘરેથી વાસ્તુ દોષને દૂર કરવા માટે હંમેશા ભોજનનો પ્રથમ ભાગ ભગવાન અને ગાયને સમર્પિત કરવો જોઈએ. આવુ કરવાથી વાસ્તુ દોષમા કમી આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Difference Between IIT and NIT : IIT અને NIT વચ્ચે શું તફાવત છે? ફક્ત એન્જિનિયરિંગના જાણકારો જ આનો જવાબ જાણે છે!

મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

Vladimir Putin Net Worth: 67 લાખનુ ગોલ્ડન ટૉયલેટ અને 76 હજારનો બ્રશ, એક સમયે મજૂરના પુત્ર હતા પુતિન, જાણો કેટલી સંપત્તિના છે માલિક

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

International Cheetah Day: પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન આપતા કહ્યું - મને ગર્વ છે કે ભારત અદ્ભુત પ્રાણી ચિત્તાનું ઘર છે.

આગળનો લેખ
Show comments