શ્રીમંત બનવુ છે તો તિજોરી અને લોકર આ દિશામાં મુકો

બુધવાર, 28 ઑગસ્ટ 2019 (08:11 IST)
વાસ્તુ વિજ્ઞાન મુજબ તિજોરી કે લોકરને ખોટી દિશામાં મુકવાથી તેની અસર ઘરના મુખિયાની આવક પર પડે છે. તેનાથી ઘરમાં ઘનની બરકત થતી નથી. તેથી જો તમારા ઘરમાં આ દોષ છે તો તેને જલ્દી ઠીક કરી લો. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ આ સાત રાશિઓના બની જશે બગડેલા કામ - 28 ઓગસ્ટ