Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 10 January 2025
webdunia

વાસ્તુ મુજબ કરશો આ કામ તો થઈ જશો માલામાલ

વાસ્તુ મુજબ કરશો આ કામ તો થઈ જશો માલામાલ
, મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (14:41 IST)
ધન એવી વસ્તુ છે જેને મેળવવાની ઈચ્છા દરેકને હોય છે.  જેન મેળવવા માટે જ તો આપણે સૌ ભાગદોડ કરીએ છીએ. પણ ઘણીવાર એવુ લાગે છે કે આટલી મહેનત કરવા છતા ઘરમાં પૈસો તો દેખાતો જ નથી. રોજબરોજના ખર્ચામાં જ આ પૈસા વપરાય જાય છે  તો શુ કરવુ.. તો મિત્રો આજે અમે આપને માટે લાવ્યા છે વાસ્તુ સાથે જોડાયેલા કેટલક એવા ટિપ્સ જેને અપનવશો તો તમારા ઘરના બધા સભ્યો એક જેવુ કમાશે અને ઘનની આવક વધી જશે. તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ શુ કરવુ 
 
તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ - ઘરમાં ધનની આવક વધારવા માટે તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ.  રોજ તુલસીના છોડને પાણી આપવાથી પૈસા સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થાય ચે.  ધ્યાન રાખો કે તુલસીનો છોડ ક્યારેય સુકવો ન જોઈએ. જો સૂકાય જાય તો તેના સ્થાન પર નવો છોડ લગાવો. 
 
માછલી કુંડથી લક્ષ્મી આવે છે દોડીને - ઘરની ઉત્તર દિશામાં માછલીકુંડ કે એક્વેરિયમ હોવુ જોઈએ. આવુ કરવાથી ઘરમાં સુખ સંપત્તિ બંને દોડીને આવે છે. 
 
સવારે ઉઠીને કરો પાણીનો છંટકાવ - ઘરની લક્ષ્મી એટલે સ્ત્રીએ સવારે સ્નાન કરીને ઘર્ના દ્વાર પર પાણીનો લોટો લઈને બધી બાજુ જળનો છંટકાવ કરવો જોઈએ. તેનાથી ઘર પર ચઢેલુ કર્જ જલ્દી ઉતરી જાય છે. 
 
જૂના સામાન ઉઠાવીને ફેકો બહાર -  દરેક અમાસના રોજ ઘરનો જૂનો સામાન ઘરની બહાર ફેંકવાથે ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. આવુ કરવાથી ઘરના બધા સભ્યો આત્મ નિર્ભર બને છે. 
 
સુહાગન સ્ત્રી હોય છે લક્ષ્મીનુ - જો સાંજે તમારા ઘરમાં કોઈ સુહાગન સ્ત્રી આવે છે તો તેને જળપાન જરૂર કરાવો. આવુ કરવાથી માલક્ષ્મી ખુશ થાય છે. તેનાથી ઘરનુ માન સન્માન વધે છે. 
 
જાનવરોને રોટલી આપો - રોજ ઘરની પ્રથમ રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને નાખવાથી ઘરની પૈસા સંબંધિત સમસ્યા દૂર થય છે. 
 
પીપળને ચઢાવો જળ - પીપળાને વિષ્ણુજીનો અવતાર માનવામાં આવે છે. તેથી રોજ પીપળાના પાણી ચઢાવો. આવુ કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
બે વાર ન કરશો કચાર પોતુ -  ઘરમાં ક્યારેય પણ એકથી વધુ વાર કચાર પોતુ ન કરવુ જોઈએ. એકવાર ઝાડુ ફેરવવાથી નાકરાત્મક શક્તિ ઘરથી દૂર જાય છે અને બીજીવાર સફાઈ કરવાથી એ જ શક્તિ ફરીથી ઘરમાં પરત આવે છે. 
 
ઘરના મધ્યકોણને રાખો ખાલી - ઘરના મધ્યકોણને હંમેશા ખાલી રાખો આવુ કરવાથી સુખ સમૃદ્ધિ સદૈવ બની રહેશે 
 
 
મંદિરમાં જો મળી જાય ફુલ -  જો મંદિરમાં ક્યાક પડેલુ ફુલ મળી જાય તો તેને ઘરે લાવીને લાલ કપડામાં બાંધીને મુકી દો. આવુ કરવાથી આકસ્મિક ઘન લાભના યોગ બને છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ -જાણો શુ કહે છે તમારી આજની રાશિ 14/072019