rashifal-2026

વાસ્તુ શાસ્ત્ર - સાંજના સમયે ભૂલથી પણ ન કરો આ કામ, કર્જ ઘટશે

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (00:22 IST)
વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક સ્થિતિને મજબૂત અને ધન સંપત્તિને વધારવા માટે કેટલીક અચૂક વાતો બતાવી છે. આ સાથે જ આ શાસ્ત્રમાં કોઈ વિશેષ સમય કેટલીક વસ્તુઓ કરવાની મનાઈ કરવામાં આવી છે. જેનાથી તમારા પર કર્જ નહી વધે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.  આવો જાણીએ કે કર્જથી બચવા માટે કંઈ વસ્તુઓને સાંજના સમયે ન કરવી જોઈએ. 
 
1. લક્ષ્મી માતાને ઘરમાં સાફ સફાઈ ખૂબ પસંદ છે. પણ યાદ રાખો કે સાંજના સમયે ઘરમાં સાફ સફાઈ કે ઝાડૂ ન લગાવવી જોઈએ. આવુ કરવાથી ઘરમાં દરિદ્રતા અને કર્જનો ભાર વધે છ્ 
 
2. સાંજના સમયે સુવુ વાસ્તુમાં સખત મનાઈ છે. આ ટેવથી તમારા ઘરમાં ગરીબી વધે છે અને તમારા પર કર્જ લેવાનો વારો આવી શકે છે. સૂવાના સ્થાન પર સાંજે પૂજા પાઠ કરો. 
 
3. પૂજા પાઠ કે અન્ય કોઈ કામ માટે સાંજના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. તેનાથી તમારી આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે. 
 
4. સાંજના સમયે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ કે ન તો કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ. તેનાથી તમારા પર કર્જ વધી શકે છે અને પૈસાનો પ્રવાહ બહારની તરફ થાય છે. 
 
5. ઘરની દિવાલ અને ખૂણામાં ગંદકી ન થવી જોઈએ. તેથી નિયમિત ઘરની સાફ સફાઈ કરતા રહો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

NIA એ આતંકવાદી ડૉ. ઉમરનો ફોન જપ્ત કર્યો, ડેટામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા

Video ખેડૂતે ગધેડા સાથે THAR કાર શોરૂમમાં ખેંચી, વીડિયો વાયરલ, કારણ પણ બહાર આવ્યું

મહિલાના માથાભારે મૃતદેહનું રહસ્ય ઉકેલાઈ ગયું છે; તેનો પરિણીત પ્રેમી જ ખૂની બન્યો, જેણે તેને ભયાનક મૃત્યુ આપ્યું.

16 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ફેરફાર! જાણો તમારા શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ શું છે?

લાલુ યાદવના પરિવારમાં મહાભારત સર્જનાર સંજય યાદવ કોણ છે? તેજ પ્રતાપ સિંહે રોહિણી આચાર્ય સમક્ષ પણ આ આરોપો લગાવ્યા હતા

આગળનો લેખ
Show comments