Dharma Sangrah

વાસ્તુ શાસ્ત્ર - ઘરમાં આ વિશેષ સ્થાન પર તુલસીનો છોડ લગાવવાથી વધે છે સુખ-સમૃદ્ધિ, લક્ષ્મીની રહે છે કૃપા

Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (14:36 IST)
હિન્દુ ધર્મમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાનુ વિશેષ મહત્વ છે. તેને માતાલક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. માન્યતા મુજબ તુલસી ખરાબ પ્રભાવથી આપણી રક્ષા કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. પણ વાસ્તુ શસ્ત્ર અનુસાર તુલસીને જો ઘરમાં ખાસ સ્થાન પર લગાવવામાં અવે તો તેનો શુભ પ્રભાવ વધી જાય છે જેનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં પણ છે. 
 
મેન ગેટ સામે લગાવો તુલસીનો છોડ 
 
ઘરના આંગણમાં તુલસીનો છોડ દરવાજાની બરાબર સામે લગાવવો જોઈએ.  આ સ્થાન પર તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. 
 
રોજ ચઢાવો જળ  
 
વિષ્ણુપુરાણ મુજબ જો મુખ્ય દરવાજા સામે લગાવવામાં આવેલ તુલસીના છોડને રોજ સવારે જળ ચઢાવવાથી અને સાંજે તેની સામે ઘી નો દીવો લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. 
 
વાસ્તુ દોષ દૂર કરવા માટે 
 
- જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં તુલસીનો છોડ લગાવવાથી દોષનુ નિવારણ થઈ જાય છે. 
- જો ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ છે તો ઘરના ઉત્તર પૂર્વી ખૂણામાં તુલસીનો છોડ લગાવવાથી દોષનુ નિવારણ થઈ જાય છે. 
- વાસ્તુશાસ્ત્રમાં ઘરના આ ખૂણાને સકારાત્મક ઉર્જાનુ કેન્દ્ર માનવામાં આવ્યુ છે. આ ખૂણાને જેટલુ સ્વચ્છ રાખવામાં આવશે એટલો ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે. 
 
તુલસી દેવીને માનવામાં આવે છે લક્ષ્મી માતાનો અવતાર 
 
- પુરાણોમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવે છે. માન્યતા છે કે શ્રીહરિએ છળ દ્વારા તુલસીનુ વરણ કર્યુ હતુ. 
- તેથી શ્રીહરિને પત્થર થઈ જવાનો શ્રાપ મળ્યો અને શ્રીહરિએ શાલિગ્રામનુ રૂપ લીધુ. શાલિગ્રામ રૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર સ્વીકાર નથી કરવામાં આવતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

લાંચ આપીને અમને શરમમાં ન મુકશો, કામ માટે મળે છે મોટી સેલેરી, રાજકોટ નગર પાલિકા ઓફિસરની બોલ્ડ પોસ્ટર્સ દ્વારા કરી અપીલ

એક કોર્ટે એક બિલાડીને વિચિત્ર સજા ફટકારી, તેને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો. આ મૂંગા પ્રાણીએ શું ખોટું કર્યું?

સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે: કૂતરા કરડવાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 5 લાખનું વળતર અને ઇજાઓ માટે 5,000નું વળતર આપવામાં આવશે.

NIAએ અનમોલ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કર્યો, 11 દિવસની કસ્ટડી મંજૂર કરી

પાકિસ્તાની સેના અલ્લાહની સેના છે, દુશ્મન પર ફેંકવામાં આવેલી માટી પણ મિસાઇલમાં ફેરવાઈ શકે છે. અસીમ મુનીરની ધમકીઓ પર તમને હસવું આવશે.

આગળનો લેખ
Show comments