suvichar

દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ મકરસંક્રાતિ પર કરો આ કામ

Webdunia
બુધવાર, 13 જાન્યુઆરી 2021 (17:51 IST)
મકર સંક્રાતિ પર સૌભાગ્યવતી સ્ત્રી કરશે આ કામ તો,  મળશે અખંડ સૌભાગ્ય 
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મહિલાઓએ આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. 
સૂર્યને અર્ધ્ય આપી કરો દિવસની શરૂઆત - મહિલાઓ સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપે. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો. 
આ વસ્તુઓનું કરો દાન- મહિલાઓ મકર સંક્રાતિ પર કાળા તલ, ગોળ અને ખિચડી ઉપરંત 13ની સંખ્યામાં સુહાગની કોઈપણ વસ્તુ 13 મહિલાઓને દાન કરે.  આવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
સુહાગન મહિલાઓએ આ પણ કરવું - 13 મહિલાઓને દાન આપવા ઉપરાંત કોઈ એક ગરીબ મહિલાને સુહાગ અને શ્રૃંગારની બધો સામાન પણ ભેંટ સ્વરૂપ આપો. તેનાથી પણ પતિને દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે. 
 
લક્ષ્મી માતાને લાલ ફૂલ કરવું અર્પિત - મહિલાઓ આ દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં લાલ ફૂલ અર્પિત કરવું અને ખીરનો ભોગ લગાવો. મકર સંક્રાતિના દિવસે મહિલાઓએ સૂર્ય પૂજાના વગર અન્નપાણી ગ્રહણ ન કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

વધુ જુઓ..

નવીનતમ

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

કસુંબીનો રંગ lyrics

આગળનો લેખ
Show comments