rashifal-2026

આધાર કાર્ડ ગુમ થઈ ગયુ છે તો પરેશાન થવાની જરૂર નથી આટલુ કરતા જ થઈ જશો ટેંશન ફ્રી

Webdunia
મંગળવાર, 20 જુલાઈ 2021 (13:57 IST)
જો તમારું આધાર કાર્ડ ગુમ થઈ ગયુ છે તો પરેશાન હોવાની જરૂર નથી. તમે તમારા ગુમાવેલ આધાર કાર્ડને તમાર પાસના આધાર એનરોલમેંટ સેંટરથી પ્રાપ્ત કરી શકો છો. યૂઆઈડીએઆઈએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. તેના મુજબ તમે તમારું આધાર તમારા દસ્તાવેજ જેમ ઓળખ પત્ર, એડ્રેસ પ્રૂફ વગેરે પ્રસ્તુત કરીને અને બાયોમેટ્રીક્સ ઑથનેટિકેશનથી તમારા પાસના Aadhaar Enrolment Centre પર પ્રાપ્ત કરી શકો છો. અહી તમને આધાર કાર્ડ ફરીથી મેળવવા કેટલાક શુલ્ક આપવુ પડશે. 
 
તે સિવાય જો તમને એનરોલમેંટ આઈડી ખબર નથી કે તમને તમારો  demographic details યાદ નથી કે પછી મોબાઈલ/ઈમેલ આધારની સાથે રજિસ્ટર્ડ નથી તો તમે તમારા પાસના નજીકી આધાર સેવા કેંદ્રની મદદ લેવી. 
 
આધાર સુધાર માટે કેટલી ફી લાગે છે 
આધારમાં સુધાર કરવા એટલે કે નામ, સરનામુ, જન્મ તારીખ, ઈ-મેલ વગેરેમાં સુધર માટે તમને ચાર્જ આપવુ પડશે. જ્યાં સુધી આધાર સુધાર પર લાગતા ચાર્જની વાત કરીએ તો જનસાંખ્યિકી અપડેટ માટે 50 રૂપિયા અને બાયોમેટ્રીક અપડેટ 100 રૂપિયા (જનસાંખ્યિકી અપડેટની સાથે) ફી છે. જો તમારાથી કોઈ વધારે માંગે છે તો 1974 પર કૉલ કરો કે અમને help@uidai.gov.in પર લખો. જણાવીએ કે નવુ આધાર કાર્ડ બનાવવા માટે તમને કોએ પૈસા નહી આપવુ છે . આ સર્વિસ નિ:શુલ્ક છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

આગળનો લેખ
Show comments