Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aadhaarમાં ખોટુ જઈ રહ્યુ છે નામ, સરનામું અને જન્મ તિથિ તો, ઘેરબેઠાં આ રીતે કરો અપડેટ

Aadhaarમાં ખોટુ જઈ રહ્યુ  છે નામ, સરનામું અને જન્મ તિથિ તો, ઘેરબેઠાં આ રીતે કરો અપડેટ
, મંગળવાર, 1 જૂન 2021 (17:04 IST)
આજની તારીખમાં આધારના વગર કોઈ પણ જરૂરી કામ થવુ શકય નથી. પછી એ ભલે કોઈ સરકારી કામ હોય કે બેંકથી સંકળાયેલા હોય કે બાળકની શાળામાં એડમિશન કરાવવુ હોય. દરેક જગ્યા આધાર કાર્ડ (Aadhaar Card) ફરજિયાત ડાક્યુમેંટ બની ગયુ છે. આ કારણે આધાર બનાવવું અને આધારમાં સાચી જાણકારી થવી ખૂબ જરૂરી થઈ ગયુ છે. તો જો તમારું આધાર કાર્ડમાં  નામ, સરનામું અને જન્મ તિથિ કે જેંડરથી સંકળાયેલી કોઈ વિગત ખોટી છે તો તેને જલ્દી જ ઠીક કરાવી લો. નહી તો ભૂલ થતા પર તમારા ઘણા કામ અટકી શકે છે. 
 
UIDAIએ નામ, સરનામુ, Date of Birth અને જેંડરમાં ફેરફાર કરવાનો પ્રોસેસને સરળ બનાવી દીધું છે. હવે આ કામ તમે મોબાઈન ફોનથી ઘરે બેસીને પણ કરી શકો છો. તો જો તમને તમારા આધારમાં  નામ, સરનામુ, Date of Birthથી સંકળાયેલી કોઈ જાણકારી સાચી કરાવવા ઈચ્છો છો તો ફોલો કરો આ સ્ટેપ બાય-સ્ટેપ પ્રોસેસ

Aadhaar Card આ રીતે બદલવુ સરનામું 
 
- આધારમાં સરનામુ બદલવા માટે  resident.uidai.gov.in પર જવું અને Aadhaar Update Section માં આપેલ 'Request Aadhaar Validation Letter' પર કિલ્ક કરો. 
- ત્યારબાદ સેલ્ફ સર્વિસ અપડેંઅ પોર્ટલ (SSUP)  ઓપન થઈ જશે. 
- તમારા 12 અંકના આધાર નંબરથી લૉગિન કરવું. 
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસથી એક લિંક મળશે. 
- > OTP અને captcha નાખી વેરિફાઈ કરવા. 
- ત્યારબાદ તમારા ફરીથી UIDAI ની વેબસાઈટ પર જઈને 'Proceed to Update Address' પર કિલ્ક કરવુ પડશે. અને  Update Address via Secret Code નો વિકલ્પ પસંદ કરવું પડશે. 
- સીક્રેટ કોડ દાખલ કર્યા પછી નવા એડ્રેસને ચેક કરીને  Submit પર કિલ્ક કરી નાખો. હવે સ્કીન પર આવતા અપડેટ રિક્વેસ્ટ નંબર  (URN) ને નોંધ કરીને રાખી લો. 
 
ઘરે બેસીને આધાર કાર્ડમાં આ રીતે બદલવુ તમારા નામ 
 
- તેના માટે સૌથી પહેલા ssup.uidai.gov.in પર જવું. 
- અહીં તમારા પ્રોસીડતો અપડેટ આધારનો ઑપ્શન જોવાશે તેના પર કિલ્ક કરવું. 
- ત્યારબાદ તમારી પાસે એક પાના Open થશે અહીં તમને 12 ડિજિટ આધાર નંબરથી લૉગ-ઈન કરવુ પડશે. 
- ત્યારબાદ સ્ક્રીન પર આપેલ કેપ્ચેને ફિલ કરવુ અને Send OTP પર કિલ્ક કરવું. જે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી પહોંચી જશે. 
- OTP નાખ્યા પછી આવતા સ્ટેપ્સમાં તમારી સામે એક નવો પાનો ખુલશે. જેમાં તમને તમારી પર્સનલ ડીટેલ્સ, જેમ કે તમારો એડ્રેસ, ડેટ ઑફ બર્થ, નામ અને જેંડર સાથે બીજી ઘણી વધુ જાણકારી નાખવી પડશે. 
- અહીં તમને નામથી લઈને સરનામું અને ઈમેલ એડ્રેસ સુધી અપડેટ કરવાના ઑપ્શન મળશે. 
- હવે તમને તમારો નામ બદલવું છે તો Name પર કિલ્ક કરવું. 
- ધ્યાન રાખો કે નામ અપડેટ કરાવવા માટે તમારી પાસે એક આઈડી પ્રૂફ હોવો જોઈએ. આઈડી પ્રૂફના રૂપમાં પેન કાર્ડ, ડીએલ,  વોટર આઈડી કે રાશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો. 
- બધી વિગત આપ્યા પછી તમારા નંબર પર એક વેરિફિકેશન ઓટીપી આવશે અને તેને વેરિફાઈ કરવુ અને સેવ ચેંજ કરી નાખો.
 
આધાર કાર્ડમાં જન્મ તિથિ કેવી રીતે બદલવી 
 
- સ્વંય સેવા અપડેટ પોર્ટલ એટલે Self Service Update Portal પર જવું 
- હવે આધાર કાર્ડના પોર્ટલમાં હાજર 'Proceed to update Aadhaar' નો વિક્લ્પ પસંદ કરો. 
- તમારો 12 અંકોના આધાર કાર્ડ નંબર નાખવુ અને કેપ્ચા કોડને વેરિફાઈ કરવું. 
- સેંડ ઓટીપી ઑપ્શન પર કિલ્ક કરવું. જે ફરી તમારા મોબાઈલ ફોન પર મોકલાશે. 
- તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર મોકલેલ ઓટીપીને પોર્ટલમાં દાખલ કરવું અને લૉગિન પર કિલ્ક કરવું. 
-  Date of birth ને ચયન કરવુ ત્યારબાદ તે ફેરફાર કરી લો તમે જે કરવા ઈચ્છો છો અને જાણકારીને અપડેટ કરી નાખો.
 
માત્ર આટલીવાર બદલી શકો છો Aadhaar માં તમારી આ જાણકારી 
 
યૂઆઈડીએઆઈ  (UIDAI) એ આધાર કાર્ડમાં વાર-વાર અપડેશનની પરવાનગી નથી આપી છે. આધારકાર્ડ ધારક જીવનમાં માત્ર બે વાર જ તમારા આધાર કાર્ડમાં તમારો નામ અપડેટ કરી શકે છે. જન્મ તારીખની વાત છે તો તેમાં ફેરફારને લઈને નિયમ વધારે સખ્ત છે. હકીકતમાં આધાર કાર્ડમાં ડેટ ઑફ બર્થ એક વાર જ અપડેટ કરી શકાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં મોનોક્લોનલ એન્ટીબૉડીઝકોકટેઈલ થેરાપી, આ થેરાપીનો સૌ પ્રથમ કર્યો ઉપયોગ