Publish Date: Tue, 01 Jun 2021 (14:24 IST)
Updated Date: Tue, 01 Jun 2021 (14:28 IST)
વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વને હચમચાવી નાખ્યું છે. કોરોનાના આ કપરા સમયમાં દરેકે લોકોની આર્થિક પરિસ્થતિ નબળી થઈ ગઈ છે, જેમાં કલાકારોની સ્થિતિ દયનીય બની છે,
અનેક લોકો પોતાનો મૂળ ધંધો છોડી મજબૂરીમાં સામાન્ય ધંધો કરી પેટિયું રળી રહ્યાં છે, તાપી જિલ્લાના વૈશ્વિક જાદુગર પહેલાં જાદુનો ખેલ કરી જીવન ગુજારતા હતા અને ઘણા પ્રખ્યાત પણ હતા પણ હવે તેઓ