Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2018 - પેટ્રોલ ડીઝલ 2 રૂપિયા સસ્તુ.. જાણો શુ થયુ મોંધુ અને શુ થયુ સસ્તુ ?

Webdunia
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (15:48 IST)
મોદી સરકારનુ અંતિમ બજેટ ગુરૂવારે રજુ કરવામાં આવ્યુ. આખા દેશની નજર નાણાકીય મંત્રી અરુણ જેટલીના ભાષણ પર હતી. ભાષણ પછી જેટલીએ એક પછી એક અનેક જાહેરાત કરી. બજેટમાં આ વખતે સૌથી મોટી રાહતના રૂપમાં પેટ્રોલ ડીઝલના ભાવ 2 રૂપિયા સસ્તા કરવામાં આવ્યા છે.  સરકારે તેના પર એક્સાઈઝ ડ્યુટીમાં કપાત કર્યો છે. ઘટેલા ભાવ આજ રાતથી લાગુ થશે. 
 
બીજી બાજુ સરકારે અનેક એવી જાહેરાતો કરી જેમા અનેક વસ્તુઓ અને સેવા સસ્તી થઈ છે. તો અનેક વસ્તુઓ મોંઘી થઈ છે. આવો જાણીએ બજેટમાં શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ 
મોંઘી વસ્તુઓ - કેન્દ્ર સરકારે આ બજેટ દ્વારા બાળકોના રમકડા, સ્માર્ટ ફોન ખરીદવુ મોંઘુ કર્યુ. ટીવી, ફુટવિયર, ઈંપોર્ટેડ ફર્નીચર, ઈલેક્ટ્રોનિક્સ, ફ્રૂટ પ્રોસેસિંગ અને પરફ્યુમ મોંઘા થયા છે. 
 
શુ થયુ સસ્તુ ?
બજેટમાં સરકારે અનેક વસ્તુઓ અને સેવાઓને સસ્તી કરી છે. જેમા કાચા કાજુ, CNG સિસ્ટમ, સોલર સેલ અને પેનલ મોડ્યૂલ બનાવવા માટે સોલર ટેમ્પર્ડ ગ્લાસ, દેશમાં તૈયાર હીરા, ફિંગર સ્કૈનર. સરકારે કાજુ પર વર્તમાન સીમા ચાર્જ 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દીધો છે. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments