Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 વાત અઘોરી સાધુઓ વિશે .....

Webdunia
સોમવાર, 21 માર્ચ 2016 (15:02 IST)
શૈવ સંપ્રદાયમાં સાધના જ એક રહ્સ્મયી શાખા છે અઘોરપંથ. અઘોરીની કલ્પના કરાય તો શમશાનમાં તંત્ર ક્રિયા કરતાને કોઈ એબી સાધુંની છવિ આવે છે જેની વેશભૂષા ડરાવની હોય છે. અઘોરિયોને વેશમાં કોઈ ઢોંગી તમને ઠગી શકે છે પણ અઘોરિઓની ઓળખ આ છે કે એ કોઈથી પણ કઈક માંગતા નથી અને મોટી વાત આ છે કે ત્યારે જ સંસારમાં દેખાય છે જ્યારે એ પહેલાથી નિયુક્ત શમશાન જઈ રહ્યા હોય કે ત્યાંથી નિકળી રહ્યા હોય. બીજા એ કુંભમાં નજર આવે છે. 
અઘોરીને ઘણા લોકો ઓઘળ પણ કહે છે. અઘિરિઓને ડારવના કે ખતરનાક સાધુ માનીએ છે.  પણ અઘોરના અર્થ છે અ+ઘોર એટલે કે જે ઘોર નહી હોય , ડરાવના  નહી હોય જે સરળ હોય , જેમાં કોઈ ભેદભાવ નહી હોય. કહે છે કે સરળ બનવું ખૂબ કઠિન હોય છે. સરળ બનવા માટે અઘોરી કઠિન રાસ્ત અપનાવે છે. સાધના પોર્ણ થયા બાદ અઘોરી હમેશા-હમેશા માટે હિમાલયમાં લીન થઈ જાય છે. 
 

જેનાથી સમાજ ઘૃણા કરે છે અઘોરી એને અજમાવે છે. લોકો શમશાન , લાશ , શવના માંસ અને કફન વગેરેથી ઘૃણા કરે છે. પણ અઘોર એને અપનાવે છે.  અઘોર વિદ્યા માણસને એ બનાવે છે . જેમાં એ અપના-પરાયા ભાવને ભૂલીને દરેક માણસને સમાન રૂપથી ઈચ્છે છે. એ ભલા માટે એમની વિદ્યાના પ્રયોગ કરે છે. 
અઘોર વિદ્યા સૌથી કઠિન પણ તત્કાલ ફલિત થતી વિદ્યા છે. સાધનાના પૂર્વ મોહ માયાના ત્યાગ જરૂરી છે. મૂલત અઘોરી એને કહે છે કે જેના અંદરથી સારા-ખરાબ , સુગંધ -દુર્ગંધ , પ્રેમ -નફરત , ઈર્ષ્યા -મોહ જેવા બધા ભાવ મટી જાય છે. બધા રીતના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે એ સાધુ શમશાનમાં કેટલાક દિવસ ગુજારયા પછી ફરીથી હિમાલય કે જંગલમાં જાય છે. 
અઘોરી ખાવા-પીવામાં કોઈ રીતના કોઈ પરેજ નહી કરતા. રોટલી મળે તો ખાઈ લે  , ખીર મળે તો ખાઈ લે  , બકરા મળે તો બકરા અને માનવ શવ મળે તો એનાથી પણ એ પરહેજ નહી કરતા. આ તો ઠીક છે અઘોરી સડતા પશુના માંસ પણ વગર કોઈ હિચકિચાહટ ખાઈ લે છે. અઘોરી લોકો ગાયના માંસ મૂકીને બાકી બધી વસ્તુઓના ભક્ષણ કરે છે. માનવ મલથી લઈને મુર્દાના માંસ સુધી. 

ઘોરપંથમાં શમશાન સાધનાના ખાસ  મહત્વ છે. અઘોરી જાણે છે કે મૌત શું હોય છે અને વૈરાગ્ય શું હોય છે. આત્મ મૃત્યુ પછી ક્યાં જાય છે ? શું આત્માથી વાત કરી શકાય છે. આવા ઘણા પર્શ્નો છે જેના કારણે અઘોરી શમશાનમાં વાસ કરવું પસંદ કરે છે. માન્યતા છે કે શમશાનમાં સાધના કરવું શીઘ્ર જ ફળદાયક હોય છે. શમશાનામાં સાધારણ માનવ જ જાય છે. આથી સાધનામાં વિઘ્ન પડવાના તો સવાલ જ નહી. 
અઘોરી માનીએ છે કે જે લોકો દુનિયાદારી અને ખોટા કામો માટે તંત્ર સાધના કરે છે અંતમાં એમનો અહિત જ થાય છે. શમશાનમાં તો શિવના વાસ છે. એમની ઉપાસના અમે મોક્ષની તરફ લઈ જાય છે. 
 

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments