Festival Posters

તારક મેહતાના ફેંસ માટે મોટી ખુશખબરી, આ તારીખથી તે શો પર પરત આવી રહી છે તમારી દયાબેન

Webdunia
ગુરુવાર, 9 મે 2019 (18:39 IST)
Taarak Mehta Ka Ooltah Chashmahના શોના ફેંસ માટે મોટી ખુશખબરી છે. કહેવાઈ રહ્યું છે કે દયાબેનની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ દિશા વાકાની જલ્દી જ શોમાં ફરી વાપસી કરી રહી છે. ખબરોની માનીએ તો તે આ મહીના સેટ પર પરત આવશે. પાછલા કેટલાક દિવસથી દિશા વાકાનીના આવવાના લઈને સતત સસ્પેંસ બન્યું હતું. શોના મેકર્સની તરફથી કોઈ પણ આધિકારિક વાત સામે નહી આવી છે. 
 
મિડ ડે તેમની રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યું છે . રિપોર્ટ પ્રમાણે દિશા શોમાં પરત આવવા માટે તૈયાર થઈ ગઈ છે. દિશાએ પ્રોડ્ક્શન હાઉસથી સંકળાયેલા માણસથી સંપર્ક કર્યું હતું. વાતચીતમાં તેણે કહ્યું કે શોથી બહાર થવાની ખબરમાં કોઈ સચ્ચાઈ નથી. કહેવાઈ રહ્યું છે કે દિશા વાકાની શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીના પરત આવવાની રાહ જોઈ રહી છે. જાણકારી પ્રમાણે અસિત આ સમયે ઈટલીમાં છે. 
 
રિપોર્ટ પ્રમાણે દિશા વાકાની શોમાં 18 મેથી શૂટિંગ શરૂ કરી શકે છે. દિશા વાકાની સેપ્ટેમ્બર 2017થી શોમાં નજર નહી આવી. મીડિયા રિપોર્ટસના મુજબ દિશા વાકાનીના પતિ મયૂરએ મેકર્સને બાકીની રાશિ ચુકવવા કહ્યું હતું પણ નિર્માતાઓએ તેના જવાબ આપતા આપેલ ભુગતાનના વિશે એવા બધા દાવાના ખંડન કર્યું
 
કેટલાક રિપોર્ટસ મુજબ દિશાના પતિએ નિર્માતાઓથી માંગણી કરી છે કે એક્ટ્રેસ માત્ર 4 કલાક અને મહીનાના માત્ર 15 દિવસ કામ કરશે. આ રીતની માંગનીને નિર્માતાઓ અસ્વીકાર કરી દીધું છે. તેના કારણે દિશા વકાની સાથે મનમુટાવ વધી ગયું. પછી અસિતએ વાતચીતમાં કહ્યું કે આ સવાલ માટે તો હું ઑનલાઈન વોટિંગ કરીશ. કઈક પણ થઈ શકે છે. હોઈ શકે છે કે દિશા વકાની પરત આવે બહુ સારા સાતા 
 
કળાકાર અમારાથી સંપર્ક કરી રહ્યા છે અને અમે પણ બધાથી સંપર્ક કરી રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

આગળનો લેખ
Show comments