કરિશ્મા તન્નાએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ

શનિવાર, 20 એપ્રિલ 2019 (17:34 IST)
અભિનેત્રી કરિશ્મા તન્નાની સુંદરતાના પણ લાખો દિવાના છે.  કરિશ્માની બોલ્ડ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થાય છે.   તાજેતરમાં જ કરિશ્માએ પોતાના ઈંસ્ટાગ્રામ પર કેટલીક ફોટો શેયર કરી છે. 
તસ્વીરોમાં કરિશ્મા વ્હાઈટ શર્ટ અને જીંસમાં બોલ્ડ અંદાજ બતાવી રહી છે.  તસ્વીરોમાં કરિશ્માનના ક્લીવેઝ સ્પષ્ટ દેખાય રહ્યા છે. કેટલીક તસ્વીરોમં એક બ્લૂ કલરના ગાઉનમાં દેખાય રહી છે. 
વર્કફંટની વાત કરીએ તો કરીશ્મા હાલ નાગિન 3 માં રૂહીનુ પાત્ર ભજવી રહી છે. 

  

  

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ-પતિ સામે કામવાળીથી ઝગડો