Publish Date: Thu, 18 Apr 2019 (18:23 IST)
Updated Date: Thu, 18 Apr 2019 (18:42 IST)
સલમાન ખાન અને કટરીના કૈફ એ બોલીવુડની એવી જોડી છે જેને સાથે જોવા ફેંસ બેતાબ હોય છે. જયારે પણ બંને સાથે આવે છે ત્યારે બધાની નજર તેમના પર જ હોય છે. હવે ટૂંક સમયમાં જ આ સુપરહિટ જોડી તેમની આવનારી ફિલ્મ ભારતમાં જોવા મળશે.. અત્યાર જુઓ કટરીના કૈફના હોટ ફોટો