Publish Date: Mon, 12 Jul 2021 (09:51 IST)
Updated Date: Mon, 12 Jul 2021 (10:57 IST)
એવલિન શર્મા આ દિવસો ફિલ્મોમાં ભલે જ ઓછું નજર આવી રહી હોય, પણ ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને તેમની સુંદરતાથી ફેંસને લુભાવતી રહે છે.
એવલિનના હૉટ અને મસ્ત મસ્ત અંદાજ વાળા ફોટાને ખૂબ લાઈક્સ મળે છે જે આ દર્શાવે છે કે તેમના ફેંસને તેની આ અદાઓ પસંદ આવે છે.
આ સુંદર હસીનાએ 'ફ્રામ સિડની વિદ લવ' થી બૉલીવુડમાં પગલા રાખ્યા હતા.
તે નોટંકી સાલા અને યે જવાની હૈ દિવાનીમાં પણ નજર આવી હતી. યે જવાની હૈ દિવાનીમાં રણવીર અને દીપિકા પાદુકોણ જેવા કળાકારના વચ્ચે પણ એવલિનને નોટિસ કરાયું હતું.