Webdunia - Bharat's app for daily news and videos

Install App

Olympics History-ઓલંપિકમાં કઈક આવી રહી છે ભારતની હિસ્ટ્રી ક્યાં છે સુધારની જરૂર આ વખતે કેટલા મેડલની આશા વાંચો રિપોર્ટ

Webdunia
ગુરુવાર, 22 જુલાઈ 2021 (18:11 IST)
ટોક્યો ઓલંપિક કાઉંટડાઉનની શરૂઆત થઈ ગઈ છે. રમતોની આ મહાપ્રતિસ્પર્શામાં તેમનો જલવો જોવાવા માટે ભારતના બધા ખેલાડી તૈયાર છે. એક વર્ષ મોડેથી થઈ રહ્યા આ ઓલંપિકમાં ભારતના 126 
ખેલાડીઓ ભાગ લેવા માટે ટોક્યો જઈ રહ્યા છે. આ ખેલાડી 18 રમતોની 69 પ્રતિસ્પર્ધાની વાત કરીએ તો અત્યારે સુધી અમને કુળ 28 મેડલ જીત્યા છે. 
 
116 વર્ષોના ઓલંપિક ઈતિહાસમાં જીત્ય 9 ગોલ્ડ મેડલ 
વર્ષ 1900થી 2016 સુધી ભારતએ ઓલંપિકમાં અત્યાર સુધી કુળ 28 પદક તેમના નામ કર્યા છે. તેમાં 9 ગોલ્ડ, સાત સિલ્વર અને 12 કાંસ્ય એટલે કે બ્રોંજ મેડલ શામેલ છે. ભારતે અત્યાર સુધીના ઓલંપિક ઈતિહાસમાં સૌથી વધારે મેડલ હૉકીમાં લીધા છે. અમે હૉકીમાં 11 મેડલ જીત્યા છે. આઠ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોંજ મેડલ. જ્યારે નિશાનાબાજીમાં ભારતએ ચાર પદક જીત્યા છે. તે સિવાય ભારતે કુશ્તીમાં પાંચ , બેડમિંટ અને મુક્કાબાજીમાં બે -બે અને ટેનિસ અને વેટલિસ્ફ્ટિંગમાં એક-એક પદક તેમના નામે કર્યા છે. 
 
ગયા રિયો ઓલંપિક ભારતનો પ્રદર્શન નિરાશાજનક રહ્યો હતું અને તે માત્ર એક સિલ્વર મેડલ અને એક કાંસ્ય પદકથી સંતોષ કરવો પડ્યુ હતું. ભારત માટે બેડમિંટનમાં પીવી સિંધુએ સિલ્વર મેડલ અને કુશ્તીમાં સાક્ષી મલિકએ કાંસ્ય પદક જીત્યો હતો. આ વર્ષે ભારત બેડમિંટન, કુશ્તી, મુક્કાબાજી અને નિશાનબાજીમાં પદકનો પ્રબળ દાવેદાર છે. 
 
ભારત કરત અત્યાર સુધી 20 ગણા પદક જીત્યા છે ચીન 
તેમજ જો વાત ભારતના પાડોશી દેશ ચીનની વાત કરીએ જેની જનસંખ્યા આશરે ભારત જેટલી જ છે તેનો પ્રદર્શન ઓલંપિકમાં સારુ રહ્યુ છે. ચીન અત્યાર સુધી ઓલંપિકમાં 546 મેડલ જીત્યા છે. 224 ગોલ્ડ, 166 સિલ્વર અને 156 બૉંઝ. તેમજ ભારતે અત્યાર સુધી કુળ 28 પદક જ જીત્યા છે. તેમાં 9 ગોલ્ડ, સાત સિલ્વર અને 12 કાંસ્ય એટલે કે બ્રોંજ મેડલ શામેલ છે. તે સિવાય 40 લાખ જનસંખ્યાવાળો દેશ ક્રોશિયા પણ મેડલની બાબતમાં ભારતથી આગળ છે. ક્રોશિયાએ અત્યાર સુધી 33 મેડલ તેમના સરે કર્યા છે. આ બધાથી સાફ છે કે રમત ક્ષેત્રમાં અમે થોડા પાછળ છે. 

ભારતનું પ્રદર્શન કેમ નબળું છે?
વરિષ્ઠ પત્રકાર આદેશ ગુપ્તા આની પાછળ અનેક કારણો આપે છે. તે કહે છે, "જે ઉંમરે ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિકમાં જવાનું શરૂ કરે છે. તે ઉંમરે, વિદેશી ખેલાડીઓ વિદેશમાં મેડલ લાવવા શરૂ કરે છે.રમત-ગમતમાં રસ વધારવા માટે શાળાઓ અને કોલેજોમાંથી તાલીમ શરૂ કરવામાં આવે છે અને તેની તૈયારી શરૂ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં એવું નથી. અહીં શાળાઓ અને કૉલેજોમાં રમત વિશે તેટલી સુવિધાઓ નથી. 

આ વખતે 17 મેડલની અપેક્ષા છે
છેલ્લી ઓલિમ્પિકમાં ભારતે 118 ખેલાડીઓ મોકલ્યા હતા પરંતુ આ વખતે 126 ખેલાડીઓ ટોક્યો ગયા છે. ઑલિમ્પિક વિશ્લેષક ગ્રેસનોટ્સે આગાહી કરી છે કે આ વખતે ભારત શૂટિંગમાં આઠ ચંદ્રકો જીતશે, બૉક્સિંગમાં ચાર, કુસ્તીમાં ત્રણ અને ઑલિમ્પિક્સમાં તીરંદાજી અને વેઇટ લિફ્ટિંગમાં એક-એક મેડલ જીતશે. અપેક્ષા છે કે ભારત બેડમિંટન, રેસલિંગ, બોક્સીંગ અને શૂટિંગમાં મેડલ જીતશે અને આ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન જોશે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments