Festival Posters

અનાજના આ ચાર ઉપાય તમને ચોકાવશે

Webdunia
મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (14:21 IST)
અન્નના વગર જીવન મુશ્કેલ છે. આ અન્ન અમારી બીજા મનોકામના પણ પૂરી કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે 
- ચોખાને સાત વાર સાફ પાણીથી સાફ કરી તેને ભોળાનાથને ચઢાવવાથી અચલ લક્ષ્મીની પ્રાપ્તિ હોય છે. 
 
- ઉચ્ચ જાતિના ઘઉં ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની કામના પૂરી હોય છે. 
 
- આખા મગ દેવી દુર્ગાના મંદિરમાં ચઢાવવાથી રોજગારના રસ્તા ખુલે છે. 
 
- ભગવાન શ્રીગણેશને ગુરૂવારના દિવસે હળદરની સાથે જુવાર અર્પિત કરવાથી લગ્નના યોગ બને છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પીએમ મોદીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી; સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો

કતરમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત; એક ગુમ

પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, ઉર્જા સુરક્ષા પર મોટો નિર્ણય શક્ય

યવતમાલ નજીક એક મીની-ટ્રાવેલ કારમાં આગ લાગી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સારા સમાચાર! LPG વહન કરતું એક જહાજ ભારતીય બંદર પર પહોંચ્યું છે.

આગળનો લેખ
Show comments