suvichar

કુલ કુલ રેસીપી - મેંગો આઈસક્રીમ

Webdunia
mango icecream
સામગ્રી - 2-3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ, અડધી વાટકી ખાંડ, 1 વાટકી દૂધ, અડધી વાટકી ફ્રેશ મલાઇ, પા વાટકી મિલ્ક પાવડર, પા ચમચી જીએમએસ પાવડર, પા વાટકી બદામ પિસ્તાની કતરણ, થોડી કાપેલી કેરી.

બનાવવાની રીત - સૌથી પહેલા કેરીના રસને ગાળી લો. બાદમાં દૂધમાં મિક્લ પાવડર અને ખાંડ નાંખીને ઉકાળીને ઠંડુ કરો. સારી રીતે ઠંડુ થાય એટલે તેમાં કેરીનો રસ, જીએમએસ પાવડર, દૂધ અને મલાઈ નાંખી મિક્સીમાં બરાબર મિક્સ કરો.

હવે આ મિશ્રણને આઇસ્ક્રીમ પોટમાં નાંખો અને એક-દોઢ કલાક માટે ફ્રૂઝરમાં મૂકો. ફરીથી બહાર કાઢો અને મિક્સીમાં ફેરવી મિક્સ કરો. ફરીથી આઇસ્ક્રીમ પોટમાં નાંથી ઓછામાં ઓછું ત્રણ-ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દો. હવે તૈયાર થયેલા આઇસ્ક્રીમને બદામ-પિસ્તાની કતરણથી સજાવો અને કેરીના કાપેલા ટૂકડાથી ગાર્નિશ કરી સર્વ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાનના નવા સુપ્રીમ લીડરનાં એલાનની અસર, તેલની કિમંતો વધી, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સ્કુલ-કોલેજો બંધ

T20 World Cup 2026 - જીત પછી વિજય પરેડ થશે, BCCI આ મેગા ઇવેન્ટ માટે તૈયારી કરી રહ્યું છે!

જયશંકર આજે મધ્ય પૂર્વ સંકટને સંબોધવા માટે ભારતની યોજના જાહેર કરશે.

બિહાર - ટીમ ઈંડિયાની વિકેટ પડતા ખુશીથી ચીસો પાડવા માંડ્યો યુવક, લોકોએ એટલો માર્યો કે થયુ મોત

All England Open 2026 - લક્ષ્ય સેન 2019 એશિયન ગેમ્સના ફાઇનલમાં પહોંચ્યો હતો, તેણે 1.37 કલાક ચાલેલા મુકાબલામાં કેનેડિયન ખેલાડીને હરાવ્યો હતો.

વધુ જુઓ..

ધર્મ

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Aaj Nu Panchang - આજનું ગુજરાતી પંચાંગ- 10 માર્ચ

શીતળા સાતમ વ્રત કથા - શીતળા સાતમ વ્રતની વિધિ

Sheetala Saptami Bhog List: શીતળા સાતમ પર વાસી અને ઠંડા ભોજનનો ભોગ કેમ લગાવાય છે ? જાણો શું શું ચઢાવવું

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

આગળનો લેખ
Show comments