suvichar

ગાજરનો હલવો

Webdunia
સામગ્ર ી - 1-2 કપ છીણેલુ ગાજર, 4-5 ચમચી દૂધ, 1 ચમચી ઘી અથવા બટરમ 6-7 ચમચી ખાંડ, 6-7 ચમચી કંડૈસ્ડ મિલ્ક અથવા તાજી મલાઈ. 4-5 ચમચી દૂધનો પાવડર, 2 ચમચી ડ્રાયફ્રૂટસ સમારેલા.

બનાવવાની રી ત - સૌ પહેલા માઈક્રોવેવ ઓન કરીને 20 સેકંડ ખાલી ચલાવો જેથી થોડુ ગરમ થઈ જાય. પછી કાચના બાઉલમાં છીણેલુ ગાજર અને દૂધ મિક્સ કરો. તેને 4-5 મિનિટ માઈક્રો કરો. હવે ગ્લાસ બાઉલમાં મુકેલા દૂધને ઘટ્ટ થવા દો. એક ચમચી ઘી, 6-7 ચમચી ખાંડ અને 6-7 ચમચી કંડેનસ્ડ મિલ્ક બાઉલમાં નાખીને ફરીથી 4-5 મિનિટ સુધી ઢાંકીને માઈક્રો કરો. વચ્ચે વચ્ચે માઈક્રોનુ ઢાંકણ ખોલીને મિશ્રણને હલાવતા રહો. ખાંડ પાણી છોડશે તેથી તેને સુકવવુ પણ જરૂરી છે. ટેસ્ટ વધારવા માટે મિલ્ક પાવડર નાખો અને બહાર કાઢીને ડ્રાય-ફ્રૂટ્સથી સજાવો અને સર્વ કરો.

નોંધ - આ જ રીતે દૂધીનો હલવો પણ બની શકે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

PBKS vs GT: પંજાબ કિંગ્સે ખોલ્યું જીતનું ખાતું , ઘરઆંગણે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું

Hanuman Jayanti 2026: હનુમાન જયંતિ પર આ 3 મંત્રોનો કરો જાપ, ધન દોલતની થશે પ્રાપ્તિ અને સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

ઈરાન હવે એપલ અને માઈક્રોસોફ્ટ જેવી અમેરિકન કંપનીઓને નિશાન બનાવશે, કર્મચારીઓને ઓફીસ ખાલી કરવાનું અલ્ટીમેટમ

જે દેશોએ અમારો સાથ નથી આપ્યો તેઓ પોતે જ પોતાની લડાઈ લડે, હોર્મુજ જાવ તેલ લાવો, બ્રિટનને ટ્રંપની બે ટૂક

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 1 એપ્રિલ

Hanuman Jayanti 2026: હનુમાન જયંતિ પર આ 3 મંત્રોનો કરો જાપ, ધન દોલતની થશે પ્રાપ્તિ અને સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

આગળનો લેખ
Show comments