Dharma Sangrah

દૂધીનો હલવો બનાવવાની રીત

Webdunia
સોમવાર, 31 માર્ચ 2025 (14:23 IST)
સામગ્રી - 500 ગ્રામ દૂધી, 300 ગ્રામ ખાંડ, 300 ગ્રામ માવો 1 કપ દૂધ, 4 ચમચી ઘી, 1 ચમચી ચીરોંજી, 2 ટીપા લીલો મીઠો રંગ, 1/2 ચમચી વેનિલા એસેંસ, ઈલાયચી પાવડર, બદામ-પિસ્તાની કતરન.
 
બનાવવાની રીત - દૂધીને છોલીને છીણી લો. કઢાઈમાં ઘી નાખીને દૂધી નાખો અને પાણી સૂકાય ત્યા સુધી થવા દો. તેમાં દૂધ નાખીને બાફવા દો અને પાંચ મિનિટ પછી ખાંડ નાખો.
 
ખાંડનુ પાણી સૂકાય જાય પછી માવો ભેળવી દો અને લીલો રંગ અને એસેંસ નાખો. મિશ્રણ જ્યારે ઘી છોડવા લાગે ત્યારે ઉતારીને થાળીમાં જમાવી લો. ઉપરથી ચારોળી, ઈલાયચી, બદામ-પિસ્તાની કતરન ભભરાવી ચોરસ કાપી લો. ઠંડુ થયા પછી પીરસો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનું મોટું એલાન, કપ્તાનનો કર્યો ખુલાસો, અભિષેકને સોંપી મોટી જવાબદારી

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ

વધુ જુઓ..

ધર્મ

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

Gudi Padwa Wishes in Gujarati - મિત્રો અને પરિવારને મોકલો ગુડી પડવાની શુભેચ્છા

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી શુ ખાવુ જોઈએ અને શુ નહી ? જાણો નવરાત્રિ વ્રતના નિયમ

આગળનો લેખ
Show comments