Dharma Sangrah

રાધિકા આપ્ટે આ મેગજીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Webdunia
સોમવાર, 19 નવેમ્બર 2018 (12:39 IST)
બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે તેમના અભિનયને લઈને હમેશા સુર્ખિયોમા રહે છે. તેમના અભિનય પર તેણે મોટા પરદાની સાથે સાથે ડિજિટલ પ્લેટફાર્મ પર પણ ખૂબ નામ કમાવ્યું. રાધિકા બોલ્ડ સીન આપતી નજર આવે છે જે હમેશા ચર્ચામાં બન્યુ રહે છે. 
અત્યારે જ રાધિકાએ મેક્સિમ ઈંડિયા  મેગજીનના હૉટ  ફોટો શૂટ કરાવ્યુ. રાધિકા આ ફોટોશૂટને મેગજીનના કવર પાના પર નજર આવશે. આ ફોટોશ્હૂટને એક ફોટા મેક્સિમ ઈંડિયા તેમના ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યા છે. 
મેક્સિમ ઈંડિયા  મેગજીનના માટે કરાવેલ રાધિકાના આ ફોટોશૂટમાં રાધિકાએ સ્વિમ સૂટ જેના વસ્ત્ર પહેર્યા છે. રાધિકા આપ્ટે પાર્ચ્ડમાં ન્યૂડ સીન આપીને ચર્ચામા% રહી હતી. 
આ ફોટામાં રાધિકા કાળા અને સફેદ રંગની ડ્રેસમાં પોજ આપતી નજર આવી રહી છે.
(Photo source- instagram)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

આગળનો લેખ
Show comments