Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નના 6 મહીના પછી જ બની મા, ઘર આવી નન્હી પરી

It s A Girl For Neha Dhupia
Webdunia
સોમવાર, 19 નવેમ્બર 2018 (11:39 IST)
બૉલીવુડ એકટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેસી લગ્નના 6 મહીના પછી માતા-પિતા બની ગયા છે. મે 2018માં લગ્ન બંધનમાં બંધ્યા નેહા અને અંગદના ઘરે દીકરી થઈ. ખબરો મુજબ નેહાએ મુંબઈના ખાર સ્થિર વીમેંસ હૉસ્પીટલમાં 18 નવેમ્બરને સવારે આશરે 11 વાગ્યે  તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યું છે/ 
નેહા અને અંગદ પરિવાર આ ખાસ અવસર પર બૉલીવુડ સેલેબ્સની તરફથી શુભેચ્છા મળવી શરૂ થઈ ગઈ છે. નેહા અને તેમની દીકરી બન્ને જ આરોગ્યપ્રદ છે. 
નેહા અને અંગદ બેદી આ વર્ષે એક ગુરૂદ્વારેમાં ગુપચુપ લગ્ન કરી હતી અને ત્યારે થી અટકળ લગાવી હતી કે નેહા લગ્નથી પહેલા જ પ્રેગ્નેંટ છે. પાછલા દિવસો પોતે અંગદ એ કબૂલ કર્યા કે નેહા લગ્ન પહેલા પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. તેથી ચુપચાપ લગ્ન કરવું પડ્યું. 
 
પ્રેગ્નેંસીના સમયે નેહાના સ્ટાઈલ સેંસ ચર્ચામાં હતું. બેબી બંપની સાથે નેહા તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

આગળનો લેખ
Show comments